જુઓ ફેમિના મિસ ઇન્ડિયા રનર-અપ પંખુડીની તસ્વીરો...
આ વખતે ફેમિના મિસ ઇન્ડિયા 2016માં ત્રીજું સ્થાન લખનવની પંખુડી ગીડવાનીને મળ્યું છે. 18 વર્ષની આ લખનવની સુંદર છોકરીએ પોતાની સુંદરતા અને હાજરજવાબીથી બધાનું જ દિલ જીતી લીધું.

તમને જણાવી દઈએ કે લખનવ નિવાસી પંખુડી હાલ 12મી ક્લાસમાં ભણે છે. આ પહેલા પણ તે આઈઆઈએમ લખનવની સૌદર્ય સ્પર્ધામાં ભાગ લઇ ચુકી છે. પંખુડીની સુંદરતા, સ્માર્ટનેસ અને મહત્વકાંક્ષા તેને બીજા લોકોથી ઘણી જ અલગ બનાવી દે છે.
પંખુડી સોશિયલ મીડિયા પર એક્ટીવ છે અને તે પોતાના જીવનનો દરેક પળ ખુબસુરતી અને ઉલ્લાસથી જીવવા માંગે છે.












Click it and Unblock the Notifications
