રાજપથ: ગણતંત્ર દિવસની ઉજવણીની મનમોહક તસવીરી ઝલક

નવી દિલ્હી, 26 જાન્યુઆરી: 66માં ગણતંત્ર દિવસ પરેડમાં આજે 16 રાજ્યો અને કેટલાંક સરકારી વિભાગોની રંગબેરંગી ઝાંકીઓ રાજપથ પર દેશની સાંસ્કૃતિક વિરાસતને વિખેરતી રહી અને દેશભરના લોકો તેને જોઇને ગૌરવનો અનુભવ કરતા રહ્યા. ઝાંકીઓમાં કર્ણાટકના ચન્નાપટ્ટના રમકડાઓથી લઇને જમ્મુ-કાશ્મીરનું લોકનૃત્યનો લોકોએ આનંદ માણ્યો. ભારતના 66માં ગણતંત્ર દિવસ ઘણા પ્રકારે મહત્વનો રહ્યો. આ વખતનો સમારંભમાં ઘણા એવા દ્રશ્યો સર્જાયા જેણે ઇતિહાસ સર્જી નાખ્યો. ગણતંત્ર દિવસનો એ ખાસ અંદાજ જે પહેલા ક્યારેય ન્હોતો જોવા મળ્યો જુઓ તેની ખાસ તસવીરોમાં...

ઓબામા બન્યા ખાસ મહેમાન

ઓબામા બન્યા ખાસ મહેમાન

પહેલી વાર કોઇ અમેરિકન રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસ સમારંભમાં મુખ્ય અતિથિ રહ્યા. બરાક ઓબામાં અને તેમની પત્ની મિશેલ ઓબામા ગણતંત્ર દિવસ સમારંભમાં વિશેષ હાજરી આપી.

મોદીએ બાંધી પાઘડી

મોદીએ બાંધી પાઘડી

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનો આ પ્રથમ ગણતંત્ર દિવસ હતો. તેમણે આ અવસરે રંગીન પાઘડી અને ફોટોક્રોમેટિક ચશ્મા પહેર્યા હતા.

બુલેટ પ્રૂફ ગ્લાસમાં બેઠા મહેમાન

બુલેટ પ્રૂફ ગ્લાસમાં બેઠા મહેમાન

ભારતીય રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વિશેષ મહેમાનોનો ઘેરો પણ ખાસ મહેમાન ઓબામાના સુરક્ષા દળના ખાસ આગ્રહ પર બુલેટ પ્રૂફ ગ્લાસથી ઘેરવામાં આવ્યું.

બીસ્ટમાં આવ્યા

બીસ્ટમાં આવ્યા

ખાસ મહેમાન ઓબામા પરંપરાના રૂપમાં ભારતીય રાષ્ટ્રપતિની કારમાં જ નહીં પરંતુ પોતાની ખાસ કાર 'બીસ્ટ'માં આવ્યા. બે કલાક સુધી ઓબામા સમારંભમાં ખુલ્લામાં રહ્યા અને તેમણે પોતાની છત્રી જાતે જ પકડી.

ઓબામાએ પણ તોડ્યું પ્રોટોકોલ

ઓબામાએ પણ તોડ્યું પ્રોટોકોલ

પ્રોટોકોલને તોડતા અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા 2 કલાક સુધી ગણતંત્ર સમારંભ દરમિયાન ખુલ્લામાં રહ્યા.

હામિદ અંસારીએ ના આપી સલામી

હામિદ અંસારીએ ના આપી સલામી

જ્યારે તિરંગો લહેરાવામાં આવ્યો ત્યારે ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ સલામી ના આપી. જેને લઇને સોશિયલ મીડિયા પર તસવીરો વાઇરલ થઇ ગઇ.

ગૂગલની સલામી

ગૂગલની સલામી

ગણતંત્ર દિવસના અવસરે ગૂગલ પર એક ડૂડલ પણ આવ્યું. ગૂગલે ડૂડલ દ્વારા પોતાની અનોખી ઝાંકી પ્રસ્તુત કરી.

મહિલા સશક્તિકરણ

મહિલા સશક્તિકરણ

આ વખતે ગણતંત્ર દિવસે પહેલી વાર મહિલા સશક્તિકરણને થીમ બનાવવામાં આવી. પરેડનું નેતૃત્વ મહિલા અધિકારીઓએ કરી.

વરસાદમાં પલડીને જોઇ પરેડ

વરસાદમાં પલડીને જોઇ પરેડ

પરેડ સ્થળ પર કોઇપણ પ્રકારનું કવર નહીં હોવાના કારણે સવારથી જ થઇ રહેલા વરસાદમાં ઘણા મહેમાનો પલડતા રહ્યા.

સતત કંઇક ચાવતા દેખાયા ઓબામા

સતત કંઇક ચાવતા દેખાયા ઓબામા

અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા મુખ્ય અતિથિના રૂપમાં પરેડ દરમિયાન હાજર હતા. પરંતુ બરાક ઓબામાં અત્રે બેસીને ચ્યુઇંગમ ચાવી રહ્યા હતા.

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ

પરેડમાં સેન્ય શક્તિ, નારી શક્તિની સાથે સાથે વિભિન્ન સંસ્કૃતિઓનું મંચન કરવામાં આવ્યું.

ગણતંત્ર દિવસ પરેડ

ગણતંત્ર દિવસ પરેડ

પરેડ પહેલા મંચ પર જઇ રહેલા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન.

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ

પરેડમાં સેન્ય શક્તિ, નારી શક્તિની સાથે સાથે વિભિન્ન સંસ્કૃતિઓનું મંચન કરવામાં આવ્યું.

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ

પરેડમાં સેન્ય શક્તિ, નારી શક્તિની સાથે સાથે વિભિન્ન સંસ્કૃતિઓનું મંચન કરવામાં આવ્યું.

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ

પરેડમાં સેન્ય શક્તિ, નારી શક્તિની સાથે સાથે વિભિન્ન સંસ્કૃતિઓનું મંચન કરવામાં આવ્યું.

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ

પરેડમાં સેન્ય શક્તિ, નારી શક્તિની સાથે સાથે વિભિન્ન સંસ્કૃતિઓનું મંચન કરવામાં આવ્યું.

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ

પરેડમાં સેન્ય શક્તિ, નારી શક્તિની સાથે સાથે વિભિન્ન સંસ્કૃતિઓનું મંચન કરવામાં આવ્યું.

મર્ણોંત્તર અશોક ચક્ર

મર્ણોંત્તર અશોક ચક્ર

અશોક ચક્રથી સમ્માનિત નાયક નીરજ કુમારની પત્નીને અશોક ચક્ર પ્રદાન કરતા રાષ્ટ્રપતિ.

અશોક ચક્ર

અશોક ચક્ર

મેજર મુકુંદ વર્ધરાજનની પત્નીને અશોક ચક્ર પ્રદાન કરતા રાષ્ટ્રપતિ.

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ

પરેડમાં સેન્ય શક્તિ, નારી શક્તિની સાથે સાથે વિભિન્ન સંસ્કૃતિઓનું મંચન કરવામાં આવ્યું.

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ

પરેડમાં સેન્ય શક્તિ, નારી શક્તિની સાથે સાથે વિભિન્ન સંસ્કૃતિઓનું મંચન કરવામાં આવ્યું.

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ

પરેડમાં સેન્ય શક્તિ, નારી શક્તિની સાથે સાથે વિભિન્ન સંસ્કૃતિઓનું મંચન કરવામાં આવ્યું.

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ

પરેડમાં સેન્ય શક્તિ, નારી શક્તિની સાથે સાથે વિભિન્ન સંસ્કૃતિઓનું મંચન કરવામાં આવ્યું.

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ

પરેડમાં સેન્ય શક્તિ, નારી શક્તિની સાથે સાથે વિભિન્ન સંસ્કૃતિઓનું મંચન કરવામાં આવ્યું.

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ

પરેડમાં સેન્ય શક્તિ, નારી શક્તિની સાથે સાથે વિભિન્ન સંસ્કૃતિઓનું મંચન કરવામાં આવ્યું.

પરેડ દરમિયાન વરસાદ

પરેડ દરમિયાન વરસાદ

વરસાદના કારણે બરાક ઓબામાએ ઓવરકોર્ટ પહેરવું પડ્યું.

{ventuno}

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X