Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PICS: સલમાનની આ તસવીરો જોઈ તમે પણ નાચી ઉઠશો!

સલમાન ખાનના ઘરે ગેલેક્સીમાં શુક્રવારે ધામધૂમથી ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું. ગણપતિ વિસર્જનના પ્રસંગે સલમનના પરિજનો અને બોલીવુડ સિતારાઓ પણ હાજર હતા. સલમાનના નિકટના મિત્રો આ પ્રસંગે હાજર રહ્યાં હતા. ત્યારબાદ બધાએ મળીને નાચતા ગાતા ગણપતિ ભગવાનને બાય બાય કહ્યું હતુ.

આમ તો આ પ્રસંગ બધા માટે ધમાકેદાર હતો. પરંતુ સલમાનને જોઈને તમે તેની મસ્તીનો અંદાજ લગાવી શકો છો. ગણપતિ વિસર્જનના પ્રસંગે સલમાન ઢોલની બિટ્સ પર ધુમથી નાચતા જોવા મળ્યાં હતા. સલમાનનો આ અંદાજ જોઈને તમે પણ વિચારશો કે બધુ છોડીને ગણપતિ વિસર્જનમાં એક વખત ભાગ લઈએ. આવો જોઈએ તસવીરોમાં સલમાનની ધૂમ

સલમાન ખાન

સલમાન ખાન

સલમાને પોતાના પરિજનો અને મિત્રો સાથે ગેલેક્સીમાં ધૂમધામથી ગણેશોત્સવ સેલીબ્રેટ કર્યો.

ગણેશોત્સવ

ગણેશોત્સવ

ભગવાન ગણેશની આરતી કરતા સલમાન.

પરિવારની સાથે

પરિવારની સાથે

આ પ્રસંગે સલમાન ખાનના પરિજનો અને નિકટના મિત્રો હાજર રહ્યાં હતા.

ગેલેક્સી એપાર્ટમેન્ટ

ગેલેક્સી એપાર્ટમેન્ટ

સલમાન ખાનના ઘર ગેલેક્સી અપાર્ટમેન્ટ ખાતે શુક્રવારે ધૂમધામથી ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું.

ઇકો ફ્રેન્ડલી ગણપતિ

ઇકો ફ્રેન્ડલી ગણપતિ

આ વખતે અર્પિતા ખાન ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાવી હતી. અર્પિતાએ ટ્વીટર પર તસવીર પણ શેર કરી હતી.

અર્પિતા ખાન

અર્પિતા ખાન

જણાવી દઇએ કે વર્ષ 2001માં અર્પિતા ખાનના કહેવા પર સલમાને પ્રથમ વખત ગણપતિ સ્થાપન કર્યું હતું. ત્યારબાદથી ખાન પરિવાર દર વર્ષે ગણપતિ સ્થાપન કરે છે.

બોલીવુડ સ્ટાર્સ

બોલીવુડ સ્ટાર્સ

આ પ્રસંગે સંજય દત્ત, સુભાષ ઘાઇ, હુમા કુરેશી, સાકિબ સલીમ, ડેઝી શાહ, પુલકિત સમ્રાટ, એલી અવરામ, નફીસા અલી, પણ જોવા મળ્યાં હતા.

હુમા કુરેશી

હુમા કુરેશી

વિસર્જન દરમ્યાન હુમા કુરેશીએ ડાન્સ કર્યો હતો.

સલમાન ખાન

સલમાન ખાન

ફુલ મસ્તીના મૂડમાં સલમાન ખાન.

પરિવાર

પરિવાર

આ પ્રસંગે સલમાન ખાનનો આખો પરિવાર હાજર હતો. પિતા સલીમ ખાન, માં સુશીલા ચરક, માં હેલન, ભાઇ સોહેલ અને અરબાઝ, બહેન અલવિરા અને અર્પિતા, જમાઇ અતુલ અગ્નિહોત્રી અને આયુષ શર્મા...

સલમાન ખાન

સલમાન ખાન

વિસર્જન ઘણું ધામધુમથી કરવામાં આવ્યું. ઢોલીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઢોલ બીટ્સ

ઢોલ બીટ્સ

સલમાન ખાને ઘણો ડાન્સ કર્યો અને ઇન્જોય પણ કર્યું.

સલમાન ખાન

સલમાન ખાન

વિસર્જનમાં જતી વખતે ઢોલ વગાડતો સલમાન.

એલી અવરામ

એલી અવરામ

એલી અવરામે પણ ભગવાન ગણેશની આરતી કરી હતી.

ગણપતિ

ગણપતિ

ગણપતિ ભગવાનની પ્રતિમાની સામે સલમાન.

ડાંસ ટાઇમ

ડાંસ ટાઇમ

ઢોલના તાલે ધૂમથી નાચ્યાં બાદ ગણપતિને આપી વિદાય.

હવે બસ

હવે બસ

આ તસવીરમાં એવુ લાગે છે કે સલમાન ડાન્સ કરી કરીને થાક્યો છે.

કદાચ નહીં

કદાચ નહીં

યે...લો...ફરી ડાન્સ શરૂ.

સોહેલ ખાન

સોહેલ ખાન

સલમાનના ભાઇ સોહેલે પણ કર્યો હતો ડાન્સ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X