તસવીરોઃ જ્યારે વિદેશીમાંથી દેશી બની ગયા પ્રવાસી
બેંગ્લોરઃ દર વર્ષે વિશ્વના ખુણે ખુણેથી પ્રવાસી ભારત આવે છે અને અહીની વિવિધતાનો આનંદ લે છે. ક્યારેક તહેવાર તો ક્યારેક કોઇ સમારોહમાં આવનારા આ વિદેશી પ્રવાસી અહીના રંગમાં રંગાઇ જાય છે અને કેટલીક યાદગાર સ્મૃતિઓને દિલમાં વસાવીને પોતાના વતન પરત ફરે છે. આ તો સર્વ વિદિત છે કે ભારત વિશ્વ ભરમાં એક આધ્યાત્મના કેન્દ્રના રૂપમાં જાણીતું છે, તો શ્રીમદભાગવત ગીતાને તો વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદ કરવામાં આવી છે.
રાજસ્થાન પોતાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિના કારણે વિશ્વભરના પ્રવાસીને પોતાની તરફ આકર્ષિત કરે છે, મુસાફરી માટે ઉંટોનો ઉપયોગ ભારતમાં રાજસ્થાનના કેટલાક ભાગોમાં થાય છે. અહી આવીને ઉંટ પર સવારી કરવી અને તસવીરો લેવી પ્રવાસીઓ માટે એક વિશેષ આકર્ષણ છે. આ ઉપરાંત હવામહલ અને રાજસ્થાનનું જલવાયુ પણ ખાસ છે, બલુઇ ક્ષેત્ર હોવાના કારણે અહીં દિવસે ગરમી તો રાત્રે ઠંડી રહે છે.
જો દેશના અન્ય હિસ્સાઓની વાત કરવામાં આવે તો આગરાનો તાજમેહલ જોવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસી આવે છે, વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષ અહી આવેની તાજના દર્શન જરૂરથી કરે છે.

જોધપુર
જોધપુરમાં કેમિલ પોલો મેચનો આનંદ લૂંટતા પ્રવાસી.

મથૂરા
મથૂરામાં એક ગાયને ખવડાવતા વિદેશી પ્રવાસી

મથૂરા
મથૂરામાં એક ગાયને ખવડાવતા વિદેશી પ્રવાસી

અમૃતસર
અમૃતસરમાં ગયા વર્ષે હોળી દરમિયાન આનંદ માણતા પ્રવાસી

ફરીદાબાદ
ગયા વર્ષે હોળી દરમિયાન આનંદ માણતા પ્રવાસી

વારાણસી
મહાકુંભ મેળા દરમિયાન વારાણસીમાં વિદેશી

નવી દિલ્હી
નવી દિલ્હીમાં રિક્ષા ચલવાની પોતાની ભારત યાત્રાનો આનંદ લેતા પ્રવાસી

અલ્હાબાદ
મહાકુંભ મેળા દરમિયાન વિદેશી પ્રવાસી

આગરા
ધૂમ્મસ વચ્ચે તાજમહેલને નિહાળતા પ્રવાસી

આગરા
કુવૈતના વડાપ્રધાન શેખ જબર અલ મુબારક અલ હમદ અલ સબહ પોતાની ભારત યાત્રા દરમિયાન તાજને નિહાળ્યો.

આગરા
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જો બિડેનની પત્ની પોતાની પુત્રી એશ્લે અને જમાઇ હાવર્ડ ડેવિડ ક્રેન સાથે તાજ જોવા આવ્યા હતા.

અલ્હાબાદ
મહાકુંભ મેળા દરમિયાન વિદેશી પ્રવાસી