For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જવાહર લાલ નહેરુ અને 14 નવેમ્બર 1962 સાથે જોડાયેલી આ વાતોથી અજાણ હશો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, (વિવેક શુક્લા): બની શકે છે કે ઘણા લોકો ખબર ના હોય કે પંડિત જવાહરલાલ નહેરુ માટે 14 નવેમ્બર, 1962 મહત્વપૂર્ણ હતો. એટલું જ નહી તે તેમનો જન્મ દિવસ હતો. ચોક્કસ, ભારત અને પંડિત જવાહર લાલ નહેરુ માટે 14, નવેમ્બર 1962 ખૂબ મહત્વ હતું. જો કે તે દિવસે સંસદમાં પ્રસ્તાવ મંજૂરી કરવાનો હતો, જેમાં ચીન દ્વારા હડપી લેવામાં આવેલી ભારતીય ભૂમિને પરત લેવાનો રાષ્ટ્રેય સંકલ્પ હતો.

પ્રસ્તાવને 8 નવેમ્બર, 1962નો લોકસભામાં રાખવામાં આવ્યો હતો. વડાપ્રધાન જવાહર લાલ નેહરુએ પ્રસ્તાવ મૂક્યો હઓત. ચીને 1962ની જંગમાં અક્સઇચિનકો કબજો કરી લીધો હતો. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું- ''આ સંસદ સંપૂર્ણ વિશ્વાસ સાથે ભારતીય જનતાના સંકલ્પને પુનરાવર્તિત કરવા માંગે છે ભારતની પવિત્ર ભૂમિ પર આક્રમણકારીને ખદેડી દેવામાં આવશે. આ બાબત માટે ભલે ગમે તેટલો લાંબો અને કઠોર પરિશ્રમ કરવો પડે.''

jawaharlal-nehru

ચીન સામે મળી હાર
ચીન સામે મળેલી શરમજનક હારના લીધે દેશ શોકમાં ડૂબેલો હતો. ક્યાંક ને ક્યાંક તેની અભિવ્યક્તિ સંસદના માહોલમાં અનુભવાઇ રહી હતી. જવાહર લાલ નહેરુ પ્રસ્તાવ પર બોલવા લાગ્યા. તેમણે કહ્યું ''મને દુખ અને આશ્વર્ય થાય છે કે આપણે વિસ્તારવાદી શક્તિઓ સામે લડવાનો દાવો કરનાર ચીન પોતે વિસ્તારવાદી તાકતોને પગલાં પર ચાલવા લાગી.''

હકિકતમાં આ બધુ ચીનના વચનભંગના લીધે થયું છે અને ત્યારે કંઇક એવું થયું કે પંડિત જવાહર લાલ નહેરુએ સરહદો પર સુરક્ષા વધારવાનો નિર્ણય કર્યો. ત્યારે શું થયું તે જાણવા માટે પર NEXT ક્લિક કરો.

English summary
Why 14 November,62 was important for Nehru? Will China ever give land that it grabbed in 1962? Here are some rarely known facts about this date and Nehru.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X