Relationship : શું તમે સિંગલ છો? જાણી લો સિંગલ લાઇફના ફાયદા

દરેક સંબંધમાં લોકો તેમના જીવનસાથી પાસેથી કંઈક અથવા બીજી અપેક્ષા રાખીને બેઠા હોય છે. જોકે, અપેક્ષાઓ ક્યારેય પૂરી થતી નથી.

Relationship : શું તમે સિંગલ છો? તો એમાં દુઃખી થવાની જરૂર નથી. સિંગલ રહેવાના ઘણા ફાયદાઓ છે. તમે સિંગલ રહો છો, તો તમને કોઇ નુકસાન નથી, જેટલુ તમે વિચારો છો. દરેક વસ્તુના બે પાસા બે પહેલુ હોય છે. આવામાં સિંગલ રહેવાના નેગેટિવ અને પોઝિટિવ પહેલુ છે. સિંગલ રહીને પણ એક ખુશખુશાલ જીવન જીવી શકો છો. આજે આપણે સિંગલ લાઇફના ફાયદા વિશે જાણીશું.

પાર્ટનરની અપેક્ષા

પાર્ટનરની અપેક્ષા

દરેક સંબંધમાં લોકો તેમના જીવનસાથી પાસેથી કંઈક અથવા બીજી અપેક્ષા રાખીને બેઠા હોય છે. જોકે, અપેક્ષાઓ ક્યારેય પૂરી થતી નથી.

જે કારણે અપેક્ષાઓ પૂરી ન થવાને કારણે તમારી વચ્ચે વાદ-વિવાદ કે લડાઈ થાય છે અને તમે તણાવપૂર્ણ જીવન જીવવા માટે ટેવાઇ જાવછો, જે તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી.

જો તમે સિંગલ રહેશો, તો તમને કોઈની પાસેથી કોઈ અપેક્ષા નથી અને તમે સારી રીતે જીવન જીવીશકો છો.

પોતાની જાતની સંભાળ રાખો

પોતાની જાતની સંભાળ રાખો

કેટલાક લોકો તેમના કમ્ફર્ટ ઝોનમાં આવી શકતા નથી, એક યા બીજી સમસ્યા હંમેશા તેમની સાથે રહે છે. તેથી જ તમે તમારી પરેશાનીઓનેજાતે જ હેન્ડલ કરી શકશો, તમારા પાર્ટનરની સામે દુઃખી થવામાં શરમ ન અનુભવવામાંથી બચી જશો.

કોઈ સંદેશા અને ફોન કૉલ્સ નહીં

કોઈ સંદેશા અને ફોન કૉલ્સ નહીં

સિંગલ રહેવાથી તમે શાંતિથી સૂઈ શકો છો. આમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી કે, તમારો પાર્ટનર ક્યાં છે અથવા તે શું કરી રહ્યો છે, તેકૉલ કરશે કે, કોઈ મેસેજ કરવાનું ભૂલી જશે. ફોનને સાયલન્ટ રાખીને તમે સારી ઊંઘી શકો છો.

ડ્રેસ અપનું ટેન્શન નહીં

ડ્રેસ અપનું ટેન્શન નહીં

સિંગલ હોવાને કારણે તમે જે ઇચ્છો તે પહેરી શકો છો. તમારા પાર્ટનર સાથે ડેટ કે આઉટિંગ પર શું પહેરવું અને શું ન પહેરવું એ વિશે કોઈટેન્શન નહીં. તમે લોઅર-ટી-શર્ટ પહેરીને પણ બહાર ફરવા જઈ શકો છો.

જોકે, જીવનના એક તબક્કે અથવા કોઈ ખાસ પ્રસંગે, તમે જીવનસાથીની કમી અનુભવી શકો છો. જોકે, જ્યાં સુધી તમે સિંગલ છો, ત્યાં સુધીઆ વસ્તુઓનો આનંદ લેતા રહો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X