School Bus Color : પીળા રંગની જ કેમ હોય છે સ્કૂલ બસ? મોટાભાગના લોકો આનો જવાબ નથી જાણતા

શાળાની બસમાં બેસીને અભ્યાસ માટે જતા બાળકોને તો તમે રોજ જોતા હશો. જો કે તમે ક્યારેય એ નહીં વિચાર્યુ હોય કે આ તમામ શાળાએ જતી બસોનો રંગ પીળો જ કેમ હોય છે?

રોજ તમારા ઘર પાસેથી નીકળતી સ્કૂલ બસને બધા જ લોકો જોવે છે. જો કે મોટાભાગના લોકો એ બાબતે ઓછુ ધ્યાન આપે છે કે તેનો રંગ પીળો જ કેમ હોય છે?

School Bus Color

સ્કૂલ બસનો રંગ પીળો રાખવા પાછળ એક ખાસ કારણ છે. વાસ્તવમાં પીળો રંગ તેજસ્વી રંગ છે અને તેને દૂરથી સરળતાથી જોઈ શકાય છે. આ ખાસ કરીને ખરાબ હવામાનમાં અથવા ખૂબ ઓછા પ્રકાશમાં દેખાય છે, જે અન્ય ડ્રાઇવરો માટે સ્કૂલ બસને ઓળખવામાં ખૂબ સરળ બનાવે છે.

પીળો રંગ ચેતવણીનો રંગ છે. આ અન્ય ડ્રાઇવરોને ચેતવણી આપે છે કે સ્કૂલ બસ રસ્તા પર છે અને તેઓએ સાવચેતી રાખવી જોઈએ.

આ સિવાય પીળો રંગ સામાન્ય રીતે ખુશી અને ઉત્સાહ સાથે જોડાયેલો રંગ છે. સ્કૂલ બસને બાળકો માટે ખુશીનું પ્રતીક પણ માનવામાં આવે છ, કારણ કે તે તેમને તેમના મિત્રો અને શાળા તરફ લઈ જાય છે. સ્કૂલ બસના પીળા રંગ પાછળનું આ પણ એક કારણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X