15 ઓગષ્ટ સ્પેશિયલ ઓફર્સ, તો શું તમે કરી ખરીદી!
નવી દિલ્હી: 15 ઓગષ્ટના રોજ ભારત પોતાનો 68મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આઝાદીના આ ગૌરયમયી દિવસનો દરેક દેશવાસી ભારે ઉત્સાહપૂર્વ રાહ જુએ છે. આ વર્ષે પણ દેશના વિભિન્ન ભાગોમાં તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. ક્યાંક રંગારંગ કાર્યક્રમ તો ક્યાં કતરબબાજોના સાહસિક કરતબ, ચોતરફ લોકો આઝાદીના આ પર્વને યાદગાર બનાવવામાં જોડાઇ ગયા છે. આ બધાની સાથે દેશમાં સુરક્ષા માટે આકરી વ્યવસ્થા કરવામાં આવી છે.
તો બીજી તરફ તમામ કાર્યક્રમો વચ્ચે આ વખતે તમે સ્વતંત્રતા દિવસ પર ઓનલાઇન ડિસ્કાઉન્ટનો ભરપૂર ફાયદો ઉઠાવી શકો છો. જી હાં વિભિન્ન ઓનલાઇન વિક્રેતા આ વર્ષે 15 ઓગષ્ટના અવસર પર પોતાના ગ્રાહકોને ઘણી રસપ્રદ ઓફર્સ, ડિસ્કાઉન્ટ અને ડીલ્સ રજૂ કરી રહ્યાં છે. અમેજન, ફ્લિપકાર્ટ, ફેબ ફર્નિશ સહિત ગો એર અને યાત્રા ડોટ કોમે પણ પોતાના ગ્રાહકોને સ્વતંત્રતા દિવસ પર સ્પેશિયલ બનાવ્યો છે.
જો કે અહીં અમે તમને જણાવી રહ્યાં છીએ કે કયા કયા ઓનલાઇન રિટેલરર્સે પોતાના ગ્રાહકોને શાનદાર ઓફર્સથી નવાજી છે.
તો પછી મોડું શુ કામ કરો છો, સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ અને 15મી ઓગષ્ટ સ્પેશિયલ ઓનલાઇન ડિસ્કાઉન્ટ સાથે જોડાયેલી જાણકારી વિશે જાણો.

અમેજન
અમેજન સ્વતંત્રા દિવસના અવસર પર પોતાના ગ્રાહકોને ફિલ્મો અને ગેમ્સ પર ફ્લેટ 50% ડિસ્કાઉન્ટ આપી રહ્યાં છે.

ફૈબ ફર્નિશ
તો બીજી તરફ ફૈબ ફર્નિશવાળા આઝાદીના જશ્ન વચ્ચે પોતાના ગ્રાહકોને કિચન અને ડાઇનિંગ પર 20 ટકાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યાં છે.

ફ્લિપકાર્ટ
ફ્લિપકાર્ટમાં તમને 68% સુધી ડિસ્કાઉન્ટ અને 999થી વધુની શોપિંગ પર 15% એક્સટ્રા ડિસ્કાઉન્ટ મળશે.

ફૂડ ફંડા
ફૂડ ફંડામાં 300ના ઓર્ડર પર ફ્લેટ 160 રૂપિયાનું ડિસ્કાઉન્ટ તમારી રાહ જોઇ રહ્યું છે.

ગો એર
15 ઓગષ્ટના અવસર પર ગો એર તમને આપી રહ્યું છે દરેક ઉડાનો પર 680 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

ગો આઇબીબો
તો બીતરફ, ગોઆઇબીબો સ્વતંત્રતા દિવસ પર પોતાના ફેરમાં જોરદાર ઘટાડો લાવ્યો છે. માત્ર 1947 રૂપિયાની સાથે તમે ભરી શકો છો ઉડાણ.

કુવ્સની ઓફર
કુવ્સ પણ તમને આપી રહ્યું છે 70% ટકાની છૂટની સાથે એક્સટ્રા 10 ટકા મફત.

લેન્સકાર્ટ
15 ઓગષ્ટના અવસર પર લેન્સકાર્ટ આપી રહ્યું છે 68% ટકાનું ડિસ્કાઉન્ટ સનગ્લાસ પર.

મુસાફિર ડોટ કોમ
મુસાફિર તમને આપી રહ્યું છે બધા ઘરેલૂ ઉડાણો પર 600 રૂપિયા સુધીની છૂટ.

સ્નેપડીલ
તો બીજી તરફ સ્નેપડીલમાં એકની સાથે એક ફ્રીની ઓફર તમારી રાહ જોઇ રહી છે.

સ્પોર્ટકિંગ
સ્પોર્ટકિંગ જોરદાર ઓફર રજૂ કરી રહ્યું છે. અહીં તમને ફ્લેટ 50%ની છૂટની સાથે 1499ની સાથે વધુ ખરીદારી પર એક્સટ્રા 50%ની ઓફર મળી રહી છે.

ટેસ્ટી જમવાનું
ટેસ્ટી ખાના ડોટ ઇન પોતાના ગ્રાહકોને આપી રહ્યું છે ફ્લેટ 50%ની છૂટ.

ટ્રાવેલ ગુરૂ
તો બીજી તરફ ટ્રાવેલગુરૂ તમને આપી રહ્યાં છે બધી હોટલોના બુકિંગ્સ પર ફ્લેટ 10%ની છૂટ.

યાત્રા ડોટ કોમ
યાત્રા ડોટ કોમ 15 ઓગષ્ટના અવસર પર પોતાના ગ્રાહકોને બધી આંતરરાષ્ટ્રીય ઉડાણો પર 1947 રૂપિયાનું જોરદાર ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે.












Click it and Unblock the Notifications
