September Sale: eBay, Goibibo, Jabong, Flipkartની અઢળક ડીસ્કાઉન્ટ કુપન્સ

સપ્ટેમ્બરની ફેસ્ટીવ સીઝનમાં અનેક ખરીદી કરવાની હોય છે. ત્યારે eBay, Jabong, Flipkart, Amazon, અને Paytm, જેવી ઓનલાઈન શોપીંગ સાઈટ્સ તમારી ખરીદીને વધુ સરળ બનાવશે. આ તમામ શોપીંગ સાઈટ્સ ફરી એકવખત તમારા માટે લઈને આવી છે, અઢળક ડીસ્કાઉન્ટ કુપન્સ જેથી તમે શોપીંગ અને સેવીંગ બંનેનો આનંદ માણી શકો છો.

વધુમાં જો ફેસ્ટીવ સીઝનમાં ફેમીલી ટુર અને વેકેશનની મજા તમે જો રીઅલી માણવા માંગતા હોવ તો અનેક ઓન લાઈન ટુર કુપન્સ પણ અવેલેબલ છે, જે તમારી યાત્રાને સુવિધાજનક, અને ઓછી ખર્ચાળ બનાવશે. જી હા, Yatra, Goibibo, અને Makemytrip પર પણ અઢળક ડીસ્કાઉન્ટ મળી રહ્યાં છે.

online shopping

1) Ebay Coupons: બધાં જ સ્માર્ટફોન પર મેળવો 62 ટકા ડીસ્કાઉન્ટ

2) Goibibo Coupons: બધી જ ડોમેસ્ટીક ફ્લાઈટસની ટિકિટ્સ પર મેળવો 1000 રૂપિયા કેશબેક

3) Jabong: પુરૂષોની પોલો અને ટીઝ પર 70 ટકા ફ્લેટ ડીસ્કાઉન્ટ

4) Amazon Sale: 70% Off મેળવો ડ્રેસીસ, જુતા, જ્વેલરી અને અન્ય વસ્તુઓ પર

5) Foodpanda Coupons - વેબસાઈટ પર ફુડ ઓર્ડર આપવા પર મેળવો 30% ફ્લેટ ડીસ્કાઉન્ટ

6) Makemytrip Coupons: ડોમેસ્ટીક હોટેલ્સના બુકીંગ પર મેળવો 15% કેશબેક

7) Oneindia Online Recharge : Mobile, Data Card અને DTH રીચાર્જ કરાવો ઈનસ્ટન્ટ

8) Yatra Coupons: અંદમાનની યાત્રા કરો, EMI માત્ર 707 રૂપિયા જેટલું, વધુમાં ઓનલાઇન બુકીંગ કરાવવા પર મેળવો 350 રૂપિયાનું ડીસ્કાઉન્ટ

9) Paytm Coupons - ફેશન અને અન્ય વસ્તુઓ પર ફ્લેટ 50% ડીસ્કાઉન્ટ

10) Flipkart Coupons: ઈલેક્ટ્રોનીક્સ અને એસેસરીઝ પર મેળવો 50% ડીસ્કાઉન્ટ, લિમીટેડ સ્ટોક ઓફર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X