સંકેત જે બતાવે છે કે તમારા ઘરમાં કોઇ ભૂતનો વાસ છે!
નોંધ- આ દ્વારા અમે કોઇ પણ પ્રકારની અંધવિશ્વાસની વાતોને પ્રોત્સાહન નથી આપતા. અને ના જ આવી બાબતોનો કોઇ દાવો કરીએ છીએ. આ આર્ટીકલ દ્વારા અમે ખાલી વિશેષજ્ઞો દ્વારા જણાવામાં આવેલ સંકેતોની સૂચના આપી રહ્યા છીએ.
અમુક વખતે આપણી જોડે તેવા અનુભવો બને છે કે આપણી જોડે તેને સમજવા માટેનું કોઇ ઠોસ કારણ નથી હોતું. ત્યારે અમુક વિશેષજ્ઞોનું આવા સંકેતો માટે કંઇક આમ કહે છે. જુઓ આ ફોટોસ્લાઇડર...

સુંગંધ
ઘરમાં અચાનક જ અત્ર કે પરફ્યૂમની સુગંધ આવવી. અચાનક જ કોઇ મનમોહક સુગંધ તમારી પાસેથી પસાર થવી.

દરવાજો
ધીમેથી બંધ કરવા છતાં પણ દરવાજો જોશથી બંધ થઇ જવો.

અવાજ
ઘરમાંથી અજીબ ચીસોની રડવાની કે પછી કંઇક પડવાના અવાજ આવવા.

વસ્તુઓ
તમે જે જગ્યાએ કોઇ વસ્તુ મૂકી હોય તે તમે થોડીવાર પછી પાછા આવો ત્યારે ત્યાં ના મળવી કે ત્યાંથી બીજી જતી રહેવી. અને આવું વારંવાર થવું.

ગાયબ
કોઇ વસ્તુ કે કોઇ વ્યક્તિ દેખાવી અને પછી તે અચાનક જ ગાયબ થઇ જવી.

પરછાયો
ઘરમાં એક અજાણ્યો કે અજીબ પડછાયો દેખાવો અને વારંવાર તેવું બનવું કે તમને આભાસ થાય કોઇ પડછાયાનો.

કૂતરાનો અજીબ વ્યવહાર
ઘરમાં કૂતરા કે બિલાડીનો અજીબો ગરીબ વ્યવહાર કરવો. તેમના દ્વારા અજીબ અજીબ અવાજો નીકાળવી.

પીછો કરવો
તમને તેવો ભ્રમ થવો કે તમારો કોઇ પીછો કરી રહ્યું છે અને તમે જ્યારે પાછા વળીને જોવો છો તો તે જગ્યાએ કોઇ પણ વ્યક્તિનું ના હોવું.

પલંગ
તમને લાગે કે તમારા બેડ પર કોઇ બેઠું કે સૂતું છે તેવો ભાસ થાય.

અડવું
તમને તેવો ભાસ થાય કે તમને કોઇ અડી રહ્યું છે કે પછી તમને કોઇ બથ ભરી રહ્યું છે અને તેમે આસપાસ જુઓ તો કોઇનું પણ ના હોવું.

રડવું
અમુક સમયે કોઇના રડવાનો કે ડૂસકા ભરવાનો અવાજ આવવો.

દિવાલ
દિવાલ પર નખોના નિશાન કે કોઇ ધબ્બા દેખાવા. અચાનક જ તેવા નિશાન દેખાવા.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
