Pics: બોલીવુડમાં આવ્યા બાદ સાઉથની અભિનેત્રીઓના બદાલાયા રૂપ
આપે સાઉથ ઇન્ડિયન ફિલ્મો તો જોઇ જ હશે, તેમાં અભિનેત્રીઓ પણ જોઇ હશે. ટિપિકલ પહેરવેશમાં તે જોવા મળતી હશે. લાંબા કેશ, જેમાં મોગરાના ફૂલોની વેણી લગાવેલી હોય, સાડી અથવા ડ્રેસ, કપાળ પર સફેદ તિળક વગેરે વગેરે... પરંતુ આ જ અભિનેત્રીઓ જ્યારે બોલીવુડમાં આવે છે ત્યારે તેમની અદાઓ અને લૂક આખો બદલાઇ જાય છે, જેમની સાદગી માદકતામાં ફેરવાઇ જાય છે.
આવો અમે આપને એવી કેટલીક અભિનેત્રીઓથી રૂબરૂ કરાવીએ જે પહેલા કેવી લાગતી હતી અને બોલીવુડમાં આવ્યા બાદ કેવી દેખાય છે.
જુઓ તસવીરોમાં...

South Indian Actresses
Trisha: Then And Now

South Indian Actresses
Anjali: Then And Now

South Indian Actresses
Samantha: Then And Now

South Indian Actresses
Anushka Shetty: Then And Now

South Indian Actresses
Hansika Motwani: Then And Now

South Indian Actresses
Nayantara: Then And Now

South Indian Actresses
Tamanna: Then And Now

South Indian Actresses
Shriya Saran: Then And Now

South Indian Actresses
Kajal Aggarwal: Then And Now

South Indian Actresses
Asin Thottumkal: Then And Now












Click it and Unblock the Notifications
