આ છે દુનિયાના 10 સૌથી સુંદર એપલ સ્માર્ટફોન સ્ટોર
દુનીયાભરમાં એપલ પોતાના આઇફોનના કારણે ખૂબ જ ફેમસ છે, સૈન જોસ મરકરી ન્યૂઝ અનુસાર દુનિયાભરમાં બનેલા 424 ગ્લોબલ સ્ટોરથી લગભગ 100 મિલિયન લોકોએ એપલ ડિવાઇસિસ ખરીદી. આ ઉપરાંત એપલ પોતાની ડિઝાઇનને લઇને આખી દુનિયામાં ઓળખાય છે.
હાલમાં જ એપલે પોતાના નવા સિલિકોન વેલી કેંપસ માટે બ્રિટિશ આર્કિટેક નોરમેન ફોસ્ટરને હાયર કર્યું છે, જેને જોઇને કહી શકાય છે કે એપલ માત્ર પોતાની ડિવાઇસની ડિઝાઇનને લઇને ચર્ચામાં નથી રહેતું પરંતુ તે પોતાના ઇંફ્રાસ્ટ્રક્ચરથી પણ ખૂબ નામચીન છે.
દુનિયાભરમાં બનેલા એપલના 242 ગ્લોબલ સ્ટોરમાંથી કેટલાંક સ્ટોર એવા છે જે પોતાની સુંદરતા માટે ઓળખાય છે આ સ્ટોર અલગ-અલગ દેશોમાં બનેલા છે. તેમાંથી જ આજે અમે આપના માટે 10 સૌથી સુંદર એપલ સ્ટોરની તસવીરો લાવ્યા છીએ.

Paris Opera
પેરિસ ઓપેરા

New York Upper Westside
ન્યૂયોર્ક અપર વેસ્ટસાઇડ

New York Grand Central
ન્યૂયોર્ક ગ્રાંડ સેન્ટ્રલ

New York Fifth Avenue
ન્યૂયોર્ક ફીફ્થ એવન્યૂ

Hong Kong IFC MAL
હોંગ કોંગ આઇએફસી મોલ

Germany Jungfernstieg
જર્મન જંગફર્નસ્ટિંગ

Chicago Lincoln Park
શિકાગો લિંકન પાર્ક

Beijing Sanlitun
બેઇજીંગ સેનલિંટન

Barcelona Passeig de Gracia
બારસિલોના પૈસિંગ ડી ગ્રેસિયા

Amsterdam
એમ્સટરડેમ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
