Promise Day 2021: વાદા કર લે સાજના.. તેરે બિન મે ન રહુ મેરે બિન તુ ન રહે...
નવી દિલ્લીઃ વેલેંટાઈન વીકનો આજે પાંચમો દિવસ છે. રોઝ ડે, પ્રપોઝ ડે, ચૉકલેટ ડે, ટેડી બિયર ડે બાદ આજે વારો છે વચનોનો એટલે કે આજે છે પ્રોમિસ ડેનો. આજે છે કસમો-વચનોનો દિવસ. જ્યારે તમે કોઈના પ્રેમમાં હોય તો તેના માટે કંઈ પણ કરવા તૈયાર રહો છો. તમે દરેક ખુશી તેની સાથે વહેંચવા ઈચ્છો છો. તેના દરેક દુઃખને અપનાવવા માંગો છો જે વ્યક્ત કરવા માટે આજથી સારો દિવસ કોઈ હોઈ ન શકે.

આજે છે પ્રોમિસ ડે
આજેના દિવસે પ્રેમી જોડા પોતાના દિલની એ વાત કહી શકે છે જે તે આટલા દિવસથી કહી નહોતા શકતા. આઈલવયુ કહેવુ તો બહુ સરળ છે પરંતુ તેને નિભાવવુ બહુ મુશ્કેલ છે. છોકરીઓ માટે એ કહેવુ બહુ સરળ હોય છે કે તે જેને પ્રેમ કરે છે તેના પર પોતાનુ બધુ ન્યોછાવર કરી શકે છે પરંતુ છોકરાઓ માટે આ વ્યક્ત કરવુ થોડુ મુશ્કેલ હોય છે કે તે પોતાના પ્રેમને કહી શકે કે તે તેના વિના અધૂરા છે. માટે જ કદાચ પ્રેમ કરનારાએ આજના દિવસને પ્રોમિસ ડે નામ આપ્યુ છે.

તમે પોતાને વચન આપો
માટે આજે તમે બધા આજે પોતાને વચન આપો કે તમે પોતાના પ્રેમ સાથે હંમેશા દરેક પળ સાથે રહેશો. પોતાના પ્રેમના બાગને એટલો સુંદર બનાવશો જ્યાં તમારા સિવાય કોઈની પણ એન્ટ્રી નથી.

વાંચો, અમુક દિલની સ્પર્શી જાય તેવા મેસેજ
દિલ યે મેરા તુમસે પ્યાર કરના ચાહતા હે
અપની મહોબ્બત કા ઈઝહાર કરના ચાહતા હે
દેખા હે જબ સે તુમ્હે મેને મેરે એ સનમ
સિર્ફ તુમ્હારા હી દીદાર કરને કો દિલ ચાહતા હે
તેરા નામ હોઠો પે સજાયા હે મેને
તેરી રૂહ કો અપને દિલમે બસાયા હે મેને
દુનિયા તુમ્હે ઢૂંઢતે-ઢૂંઢતે હો જાયેગી પાગલ
દિલ કે એસે કોને મે બસાયા હે મેને
Happy Promise Day
બનકર તેરા સાયા તેરા સાથ નિભાઉંગા
તુ જહા જાયેગા મે વહાં-વહાં આઉંગા
સાયા તો છોડ જાતા હે સાથ અંધેરે મે
લેકિન મે અંધેરેમે તેરા ઉજાલા બન જાઉંગા
Happy Promise Day
પ્રોમિસ ડે પર મેરા તુઝસે હે વાદા
ઈસ જિંદગીભર મુઝે બસ તુઝે હે ચાહના
વાદા હે તુમસે સનમ
જબ તક રહેગા સાથ
યે પ્યાર ન હોગા કમ
Happy Promise Day
Happy Propose Day 2021: આજે કહેવુ જરૂરી છે કે તને પ્રેમ કરુ છુ...