ગ્રેટ કૂપન ફ્રિડમ સેલ 2015, ટોપ 20 કૂપનો અહીંથી મેળવો

સ્વતંત્રતાની આ મૌસમમાં એમઆરપી ફ્રી, સુપર ડિસ્કાઉન્ટવાળી અને સંપૂણ પણે મફતમાં મળતી કૂપનોને મેળવા માટે વનઇન્ડિયાની આ કપૂનનો ઉપયોગ કરો. જે દ્વારા તમે વધુમાં વધુ બચત તો કરશો જ સાથે સાથે જ તમારી જરૂરીયાત મુજબ તમારે જે જોયતું હોય તે મેળવી પણ શકશો.

એટલું જ નહીં તમે આ સ્વતંત્રતા દિવસ પર જબોંગ, ફેશન એન્ડ યુ, ફ્લિપકાર્ટ, સ્પેનડિલ, ઇબેય, મિન્ત્રા, અમેઝોન જેવા અનેક જાણીતા સ્ટોરથી એથનીક આઉટફિટ પણ ખરીદી શકો છો. ત્યારે આ બધુ તમને મેળવી શકો છો વનઇન્ડિયા કપૂન દ્વારા સંચાલિત કૂપનેશન દ્વારા. જુઓ નીચેની કૂપનોને

online shopping

1) ફ્લિપકાર્ટ ફ્રિડમ સેલ: 72 રૂપિયાથી શરૂ થતી રસપ્રદ લેપટોપ એસેસરીની ઓફર્સ

2) ફૂડપાન્ડા કૂપન: ફૂડ ઓર્ડર પર 250 રૂપિયાની છૂટ.

3) જબોંગ કૂપન્સ: 50,000 વધુ સ્ટાઇલ પર ફ્લેટ 60 % ની છૂટ.

4) ફસ્ટક્રાય કૂપન્સ: વિવિધ વસ્તુઓ પર મેળવો ફ્લેટ 90% નું ડિસ્કાઉન્ટ

5) વનઇન્ડિયા રિચાર્જ: હાલ જ કરાવો ઇનસ્ટન્ટ મોબાઇલ, DTH, ડેટાકાર્ડ રિચાર્જ

6) મેકમાયટ્રિપ કૂપન્સ: ડોમેસ્ટિક હોટલના બુકિંગ પર મેળવો ફ્લેટ Rs.2000 ની છૂટ.

7) સ્નેપડિલ કૂપન્સ: વિવિધ શ્રેણીઓ પર મેળવો ફ્લેટ 40% - 80% ડિસકાઉન્ટ

8) પેટીએમ કૂપન્સ: બસ ટીકિટ બૂક કરાવો અને મેળવો બે ઉબેર રાઇડ્સ બિલકુલ ફ્રી

9) એમેઝોન કૂપન્સ: તમે મેળવી શકો છે વનપ્લસ 2 સ્માર્ટફોન. તો જલ્દીથી આ તકની ઝડપી લો કારણ કે તે લિમિટેડ સ્ટોકમાં જ છે.

10) ઇબેય કપૂન્સ: ટેબલની ખરીદી પણ મેળવો 54% ની છૂટ. લિમિટેડ પીરીયર્ડ ઓફર

11) હેલ્થકાર્ય કૂપન્સ: વિવિધ શ્રેણીઓમાં મેળવો 50% ની છૂટ. લિમિટેડ પીરીયર્ડ ઓફર.

12) યાત્રા કૂપન્સ: ડોમેસ્ટિક હોટલ બુકિંગ પર મેળવો 40 ટકા સુધીની કેસબેક ઓફર.

13) રેડબસ ઓફર: તમામ બસ બુકિંગ પર મેળવો ફ્લેટ 30% ડિસકાઉન્ટ, જલ્દી કરો.

14) ઝોવી કૂપન્સ: તમામ શ્રેણીઓ પર 70%ની છૂટ જલ્દી કરો.

15) રેડિફ કૂપન્સ: પુરુષોના શર્ટ પર મેળવો 75%ની છૂટ. જલ્દી કરો.

16) ફેશન એન્ડ યુ કૂપન્સ: ફેશન પ્રોડક્ટ પર મેળવો 80% સુધીની છૂટ + વધુના 20% ની છૂટ પ્રોમો કોડ દ્વારા મેળવો.

17) યેપમી કૂપન્સ: 1 વસ્તુની ખરીદી પર 1 વસ્તુ સંપૂર્ણ પણે મફતમાં મેળવો (ફેશન & લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ)

18) શોપક્લૂ કૂપન્સ: તમામ શ્રેણીઓ પર મેળવો 50% ટકા સુધીની છૂટ. જલ્દી કરો.

19) ફ્રીકલ્ટર કૂપન્સ: ન્યૂ અરાઇવલ પર ફ્લેટ 50 ટકાની છૂટ મેળવવા માટે કૂપન અહીંથી મેળવો

20) હોમશોપ18 કૂપન્સ: 75%ની છૂટ મેળવો મોબાઇલ અને તેની એસેસરિઝની ખરીદો પર. જલ્દી કરો!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X