ભારતનું આ શહેર કહેવાય છે વાઈન કેપિટલ, મળે છે દુનિયાભરની વેરાયટીનો દારૂ

વિવિધતાથી ભરેલા ભારત દેશમાં ખાવા-પીવાને લઈને પણ મોટી વિવિધતા જોવા મળે છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી રાજ્યોમાં પોતાની અલગ ઓળખ ધરાવતા ફૂડ મળે છે.

ભારતમાં ફૂડની સાથે સાથે દારૂની પણ ખુબ ચર્ચા થાય છે. સદીઓથી દારૂ ભારતની સંસ્કૃતિનો ભાગ રહ્યો છે. આ જ કારણ છે કે ભારતના એક શહેરને તો વાઈન કેપિટલ ઓફ ઈન્ડિયા કહેવાય છે.

Red Wine

મહારાષ્ટ્રના નાસિકને ભારતનું વાઈન કેપિટલ કહેવામાં આવે છે. લોકો આ શહેરને નાસિક તરીકે ઓછું અને ભારતની વાઈન કેપિટલ તરીકે વધુ જાણે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં ઉત્પાદિત શરાબનો મોટો હિસ્સો આ શહેરમાં બને છે. એકલા આ શહેરમાં 52 વાઈન પ્લાન્ટ છે, જેને ચલાવવા માટે 8000 એકરમાં દ્રાક્ષની ખેતી થાય છે.

આસપાસના વિસ્તારમાં હાજર તમામ પ્રકારનાં દ્રાક્ષની ખેતી વિશે વાત કરીએ તો તેનો કુલ વિસ્તાર આશરે 18000 એકર છે. ત્યાં મોટી માત્રામાં દ્રાક્ષની ખેતી થતી હોવાથી વાઇન બનાવવા માટે ત્યાં આસાનીથી મળી જાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે નાશિકની માટી અલગ પ્રકારની છે. તેમાં રેડ લેટેરાઈટ જોવા મળે છે. એટલું જ નહીં ત્યાંની ડ્રેનેજ સિસ્ટમ પણ ઘણી સારી છે.

દ્રાક્ષની ખેતી કરવા માટે જરૂરી પાણીનો જથ્થો અને સારી ડ્રેનેજ સિસ્ટમને કારણે તે સરળતાથી ઉપલબ્ધ બને છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X