આ છે દુનિયાની સૌથી સસ્તી એન્ડિબાયોટિક દવા, મેડિકલ જવાની જરૂર નથી કિચન ગાર્ડનમાં જ મળી જશે
આપણે બધા જાણીએ છે કે આપણા વડવાઓ હોસ્પિટલ કે ડોક્ટર પાસે જવાની જગ્યાએ કુદરતી વસ્તુઓથી જ રોગનું નિદાન કરી લેતા હતા. આજે આપણે આવી જ એક કુદરતી વસ્તુ વિશે વાત કરવાના છીએ.
આપણે જે વસ્તુની વાત કરી રહ્યા છીએ તે દુનિયાની સૌથી સસ્તી એન્ટિબાયોટિક દવા છે અને કોઈપણ ઘરમાં આશાનીથી મળી જાય છે.

આજે અમે તમને જે ઔષધી વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે દુનિયાની સૌથી શક્તિશાળી એન્ટિબાયોટિક મનાય છે. આ એક એવો છોડ છે જે દરેક ઘરમાં લગાવવો જોઈએ. તેનું નામ ઓરેગાનો છે.
સામાન્ય રીતે તમે પિઝા પર છાંટીને ખાવ છો. તેનો ઉપયોગ ઘણી ઇટાલિયન વાનગીઓમાં મસાલા તરીકે થાય છે. પરંતુ તેના એટલા બધા ફાયદા છે કે તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
ભારતમાં, શરદી અને ઉધરસના કિસ્સામાં લસણનો ઉપયોગ થાય છે. પરંતુ તમે જાણો છો કે લસણ અને લીંબુ કરતાં ઓરેગાનોમાં 30 ગણા વધુ વિટામિન અને મિનરલ્સ જોવા મળે છે.
આ સિવાય ઓરેગાનો તેલમાં ગ્રીન ટી કરતા 37 ગણા વધુ એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. તેના સેવનથી અનેક ગંભીર બીમારીઓ દૂર થઈ શકે છે. આમાં કેન્સરથી લઈને ઘણા ફંગલ ઇન્ફેક્શન સુધી બધું જ સામેલ છે.












Click it and Unblock the Notifications
