10 હજાર કુવારી છોકરીઓને કપડા વગર નચાવે છે આ રાજા, ઐય્યાસીમાં ખીલજીને પણ આપે છે ટક્કર
આ દુનિયામાં ઐય્યાસ રાજાઓનું લિસ્ટ ઘણું મોટુ છે. આ રાજાઓ તેમની ઐય્યાસીને કારણે પ્રજાને ત્રાસ આપતા રહ્યા છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે આવી ઐય્યાસી કરનારા રાજા હજુ પણ આ દુનિયામાં રાજ કરે છે.
દુનિયાના મોટાભાગના દેશો લોકશાહી તરફ વળી રહ્યા છે પરંતુ કેટલાક દેશોમાં આજે પણ રાજાશાહી છે. આવો જ એક દેશ ઈસ્વાતિની છે. અહીં આજે પણ હજારો વર્ષો જુના રિવાજો સાથે રાજાશાહી અસ્તિત્વમાં છે.

ઈસ્વાતિની પહેલા સ્વાઝીલેન્ડ તરીકે ઓળખાતો હતો. અહીંના રાજા વિશે કેટલીક એવી વાતો છે, જે આજે પણ તમામ લોકોને ચૌકાવે છે.
નેશનલ જિયોગ્રાફીના એક અહેવાલ અનુસાર, આ દેશમાં દર વર્ષે ઓગસ્ટથી સપ્ટેમ્બરની વચ્ચે લુદજિજિની નામના ગામમાં ઉમ્હલાંગા સેરેમની નામનો તહેવાર યોજાય છે. આ ઉત્સવમાં દેશની 10 હજારથી વધુ અપરિણીત છોકરીઓ ભાગ લે છે અને રાજાની સામે ડાન્સ કરે છે.
ચૌકાવનારી બાબત એ છે કે આ બધી છોકરીઓ કપડાં વગર ડાન્સ કરે છે. જ્યારે આ છોકરીઓ નૃત્ય કરી રહી હોય છ ત્યારે રાજા બધી છોકરીઓને જુએ છે અને પછી તેમાંથી એકને તેની રાણી તરીકે પસંદ કરે છે.
છેલ્લા કેટલાક સમયથી આ ઉત્સવનો વિરોધ થઈ રહ્યો છે. વર્ષ 2019 માં ઘણા પરિવારો અને છોકરીઓએ તેમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી. જો કે, આ પછી રાજા દ્વારા આવા પરિવારો પર દંડ લાદવામાં આવ્યો અને તેમને ભવિષ્યમાં આવું ન કરવા સૂચના આપવામાં આવી હતી.
સ્વાઝીલેન્ડના રાજા મસ્વાતી ભારત પણ આવી ગયા છે. 2015 માં તેની 15 પત્નીઓ, બાળકો અને 100 નોકર સાથે ઈન્ડિયા આફ્રિકા સમિટમાં ભાગ લેવા માટે આવ્યા હતા. ભારતની રાજધાની દિલ્હીની એક 5 સ્ટાર હોટલમાં તેના માટે 200 રૂમ બુક કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
