આ વ્યક્તિને મળે છે દુનિયામાં સૌથી વધુ પગાર, આંકડો જોઈને ઝીરો ગણતા રહી જશો
નોકરી કરતા લોકો માટે પગાર જ સૌથી મહત્વની વસ્તુ છે. આ સ્થિતીમાં એ જાણવુ જોઈએ કે દુનિયામાં સૌથી વધુ પગાર કોને મળે છે. આજે અમે તમને આ જણાવવા જઈ રહ્યા છીએ.
હાલમાં જ સામે આવેલી દુનિયાના અમીરોની યાદીમાં ચૌકાવનારા આંકડા સામે આવ્યા છે. આ લિસ્ટમાં ભારતના કેટલાક લોકોનો પણ સમાવેશ છે. જેની વાર્ષિક આવક ટ્રિલિયનમાં છે.

દુનિયામાં સૌથી વધુ પગાર મેળવનાર વ્યક્તિ વિશે વાત કરીએ તો દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કને દુનિયાનો સૌથી વધુ પગાર મળે છે. તેની એક વર્ષની કમાણી એટલી છે કે આંકડો સમજવામાં મિનિટો લાગી જાય.
2022ના આંકડા અનુસાર, ટેસ્લા અને સ્પેસએક્સ જેવી મોટી કંપનીના માલિક એલોન મસ્કનો વાર્ષિક પગાર 23.5 બિલિયન ડોલર છે. આ આંકડા ગયા વર્ષના છે અને આ વર્ષે તેમાં ફેરફાર થયો હોઈ શકે છે.
આપણે ભારતીય રૂપિયામાં 23.5 બિલિયન ડોલરને કન્વર્ટ કરીએ તો 19,56,12,82,50,000 રૂપિયા થાય છે. આ આંકડો સમજવો સામાન્ય લોકો માટે સામાન્ય નથી.
એલોન મસ્ક પછી એપલના સીઈઓ ટિમ કુકને દુનિયામાં સૌથી વધુ પગાર મળે છે. તેનો એક વર્ષનો પગાર 99,420,097 ડોલર છે.












Click it and Unblock the Notifications
