For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 10 સ્માર્ટફોન લોન્ચ થયા પહેલા જ મચાવી રહ્યા છે ધૂમ!

|
Google Oneindia Gujarati News

મોબાઇલ અને ટેકનોલોજીના ક્ષેત્રે રોજ નવા ફેરફારો જોવા મળી રહ્યા છે. ઇન્ડિયન માર્કેટની વાત કરીએ તો બહારની કંપનીઓ જેવી કે એપ્પલ, સેમસંગ, નોકિયા પોતાના આવનારા નવા હેન્ડસેટને લઇને ખૂબ જ રોમાંચિત છે. જેમ કે આ સમયે સેમસંગના ગેલક્સી એસ5ને લઇ લો.

ઓનલાઇન આના કન્સેપ્ટ ફીચર અને ડિઝાઇન ખૂબ જ પોપ્યુલર છે. એવી જ રીતે એપ્પલનો આઇફોન 6 પણ ખૂબ જ ચર્ચામાં છે. આ પ્રકારે બીજી અન્ય ઘણી કંપનીઓના સ્માર્ટફોન છે જે માર્કેટમાં આવવાના છે, પરંતુ હાલમાં તેમના ફીચર અને ડિઝાઇન અંગે ચોક્કસપણે કંઇ કહી શકાય નહીં. આજે અમે કેટલાંક એવા જ સ્માર્ટફોન અંગે આપને જણાવીશું.

જુઓ કયા ફોન છે લોન્ચ થયા પહેલા ચર્ચામાં...

સેમસંગ ગેલેક્સી એસ5

સેમસંગ ગેલેક્સી એસ5

5.2-inch LCD Capacitive Display
Android v4.4 KitKat
2GHz Octa-Core Processor, 64-bit Exynos 6 Chip,
4GB RAM
16MP Primary Camera, 5MP Secondary Camera 32GB Internal Memory Retina Scanner Security 3G, Bluetooth, Wi-Fi, GPS
3200mAh Li-ion Battery

એચટીસી વન 2

એચટીસી વન 2

Rumored Features
4.5 in diagonal
720p resolution
Android 4.4 KitKat
OS Snapdragon 400 chipset
quad-core Cortex-A7 CPU running at 1.4GHz 1GB of RAM
internal storage will be 16GB,
Expandable via the microSD card slot

સોની એક્સપીરિયા જેડ

સોની એક્સપીરિયા જેડ

5.2 1080p screen,
1080p display
Runs on Snapdragon
800 quad-core 2.3GHz Krait 400 CPU,
faster Adreno 330 GPU
3GB of RAM
20.7MP camera with a larger than usual sensor Android 4.3 Jelly Bean

નોકિયા નોરમેન્ડી

નોકિયા નોરમેન્ડી

4-inch 16M Colors LCD Capacitive Touchscreen Dual SIM
Android v4.4 KitKat OS
1GHz dual-core Processor
Qualcomm 8225Q Chipset
Adreno 302 GPU, 512MB RAM
5MP Rear camera with flash, VGA Front Camera 4GB Internal storage
Wi-Fi, Bluetooth, 3G, USB Port
1,500mAh Li-ion Battery

ગૂગલ નેક્સસ 6

ગૂગલ નેક્સસ 6

5.2-inch full-HD curved LCD display
Corning Gorilla Glass Protection
Android 4.5 Lollypop
3GHz Qualcomm Snapdragon processor
3GB RAM
13MP rear camera, 5MP front camera 32GB/64GB/128GB storage variants
Bluetooth, NFC, Micro-USB, Wi-Fi,4G

એલજી જી પ્રો 2

એલજી જી પ્રો 2

6-inch Full HD display
Powered by a Snapdragon 800 chipset
3GB of RAM
Android version ticking inside is 4.4 KitKat
13MP main shooter
2MP front-facing snapper

Huawei Ascend P7

Huawei Ascend P7

5" 1080p screen
HiSilicon 910 chipset
13MP main camera
8MP front-facing camera
battery 2,460mAh

સેમસંગ ગેલેક્સી એસ5 ઝૂમ

સેમસંગ ગેલેક્સી એસ5 ઝૂમ

4.8" Super AMOLED screen with qHD resolution run on Android 4.4 KitKat
3GB RAM
16 megapixel Rear camera
2 megapixel Front camera

ગીકફોન

ગીકફોન

A 4.7 inch 960x540 display
1GB RAM dual-core 1.6GHz
Intel Atom processor
8mp camera

એલજી જી3

એલજી જી3

5.5-inch screen with 2K (2560 x 1440) display Android 4.4 KitKat
3GB of RAM
Snapdragon 800 SoC
a 16MP camera with OIS
a 3000mAh Lithium-polymer

સેમસંગ ગેલેક્સી નોટ 4

સેમસંગ ગેલેક્સી નોટ 4

Android 4.4 KitKat
16MP rear camera
5MP front camera
A flexible display
6.9mm thickness
3000mAh battery

English summary
Top 10 Rumored Android Smartphones To Follow in February.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X