નોકિયાના 10 જબરદસ્ત Upcoming સ્માર્ટફોન જેણે ઊડાવી રાખી છે સૌની ઊંઘ
નોકિયાના નામે ઘણા સ્માર્ટ ફોન છે, ત્યાં એવા સમાચાર પણ મળી રહ્યા છે કે નોકિયા ટૂંક સમયમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોન પણ લોંચ કરવાનું વિચારી રહ્યું છે, તેના માટે નોકિયા એક્સ અથવા નોરમેન્ડી નામથી કંપની નવો ફોન લોંચ કરી શકે છે.
નોકિયા લૂમિયા 1520 અને લૂમિયા 1320 બંને 6 ઇંચના સ્માર્ટફોન છે જ્યારે નોકિયા 525માં 2,000 રૂપિયા સુધીની ફ્રી ગેમ્સ આપી રહ્યું છે. પોતાના આવનાર હેન્ડસેટોમાં નોકિયા 1520 મિની, લૂમિયા 1525, નોકિયા એ110, લૂમિયા 937, નોકિયા 505 અને લૂમિયા 940 લોંચ કરી શકે છે.
આખી દુનિયામાં વિંડોના ફેન્સ નોકિયાના આ આવનાર સ્માર્ટફોનનો અધીરાઇથી રાહ જોઇ રહ્યા છે. આવનારા આ તમામ સ્માર્ટફોનની કિંમત અને તેમના ફીચર અંગે કંપનીએ કોઇ ખુલાશો કર્યો નથી, પરંતુ તેમના કેટલાંક લીક ફીચરોની ઓનલાઇન ખૂબ જ ચર્ચા થઇ રહી છે.
નોકિયાના આવનારા સ્માર્ટફોનના કેવા હોઇ શકે છે જુઓ સ્લાઇડરમાં...

નોકિયા લૂમિયા 1820
વિંડો ઓપરેટિંગ સિસ્ટમ
6 ઇંચ ફૂલ એચડી સ્ક્રીન
2.3 ગીગાહર્ટ ક્વાડ કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 800 પ્રોસેસર
લિટ્રો કેમેરા
32 જીબી ઇન્ટરનલ મેમોરી, 64 જીબી એક્સપેન્ડેબલ મેમરી
3જી, વાઇફાઇ, જીપીઆરએસ, બ્લ્યૂટૂથ

નોકિયા લૂમિયા 630
4.7 ઇંચની એલસીડી સ્ક્રીન
ડ્યૂઅલ સિમ સપોર્ટ
વિંડો 8.1 ઓએસ
1 જીબી રેમ
1 ગીગાહર્ટ ક્વાલકોમ સ્નેપડ્રેગન 400 ઓએસ
5 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 1.3 મેગાપિક્સલ કેમેરા
8 જીબી ઇન્ટરનલ મેમરી, 32 જીબી એક્સ્પેન્ડેબલ મેમરી
લિયોન બેટરી

નોકિયા નોરમેંડી
4 ઇંચની એલસીડી સ્ક્રીન
ડ્યૂઅલ સિમ સપોર્ટ
1 ગીગાહર્ટ ડ્યૂઅલ કોર પ્રોસેસર, ક્વાલકોમ 8225Q ચિપસેટ
512 એમબી રેમ
5 મેગાપિક્સલ રિયર કેમેરાની સાથે ફ્લેશ
4 જીબી ઇન્ટરનલ મેમરી સ્ટોરેજ, વાઇફાઇ, બ્લૂટૂથ, 3જી, યૂએસબી
15,500 એમએએચ લિયોન બેટરી

નોકિયા લૂમિયા 1520
4.45 ઇંચની એલસીડી કેપેસિટિવ ટચ સ્ક્રીન
વિંડો 8.1 ઓએસ
2.2 ગીગાહર્ટ ક્વાડ કોર પ્રોસેસર
2જીબી રેમ
32 જીબી ઇન્ટરનલ મેમરી
5 મેગાપિક્સલ સેકેન્ડરી કેમેરા
14 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
2,370 એમએએચ લીથિયમ બેટરી

લૂમિયા 1525
6.0 ઇંચની સ્ક્રીન
1440x2560 પિક્સલ રેઝ્યૂલેશન
આઇપીએસ એલસીડી ડિસ્પ્લે
મલ્ટી ટચ સ્ક્રીન
ક્વાડ કોર, જીપીયૂ એડ્રીનો 420
3 જીબી રેમ
3400 એમએએચ બેટરી

નોકિયા એ110
એન્ડ્રોઇડ ઓએસ
4 ઇંચની એલસીડી સ્ક્રીન
960x540 પિક્સલ રેજ્યુલેશન
1 ગીગાહર્ટ ડ્યૂઅલ કોલ ક્વાલકોમ સ્નેપડ્રેગન 200 પ્રોસેસર
512 એમબી રેમ
4 જીબી રેમ
માઇક્રોએસડી કાર્ડ સ્લોડ
1800-2200 એમએએચ બેટરી

નોકિયા 1001
વિંડો ઓએસ
1.6 ગીગાહર્ટ પ્રોસેસર
4.3 ઇંચની એમોલ્ટ સ્ક્રીન
1280x768 સ્ક્રીન રેઝ્યૂલેશન
16 જીબી ઇન્ટરનલ મેમરી
ગોરિલ્લા ગ્લાસ
યૂએસબી સપોર્ટ
3.0 બ્લૂટૂથ
2200 એમએએચ બેટરી

નોકિયા લૂમિયા 940
6 ઇંચની ફુલ એચડી ટચ સ્ક્રીન
800 સ્નેપડ્રેગન પ્રોસેસર
13 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
32 જીબી ઇન્ટરનલ મેમરી
2 જીબી રેમ
વિંડો 8 ઓએસ

નોકિયા લૂમિયા 719
3.7 ઇંચની એમોલ્ડ સ્ક્રીન
512 એમબી રેમ
5 મેગાપિક્સલ કેમેરા
ડ્યૂઅલ લિડ ફ્લેશ
માઇક્રોએસડી કાર્ડ સ્લોડ
32 જીબી ઇન્ટરનલ મેમરી

નોકિયા લૂમિયા 929
5 ઇંચની સ્ક્રીન
1080 પિક્સલ સ્ક્રીન સપોર્ટ
ક્વાડ કોર સ્નેપડ્રેગન 800 ચિપસેટ
2 જીબી રેમ
32 જીબી ઇન્ટરનલ મેમરી
વિંડો 8 જીડીઆર 3 અપડેટ
2,510 એમએએચ બેટરી












Click it and Unblock the Notifications
