આ તસવીરો ચોક્કસ તમારા હૃદયને અડી જશે...

અફઘાન પોલિસના એક કમાંડરે શુક્રવારે એસોસિએટેડ પ્રેસના બે પત્રકારો પર પૂર્વી અફગાનિસ્તાનમાં સુરક્ષા દળોના એક શિબિરમાં ગોળી ચલાવી દીધી જેમાં અંજા નેદ્રિગૌસનું મોત થઇ ગયું છે. પુરસ્કાર વિજેતા જર્મન ફોટોગ્રાફર અંજા નેદ્રિગોસ 1990ના દાયકામાં ઇરાક, લીબિયા, અફઘાનિસ્તાનના સંઘર્ષવાળા વિસ્તારોનું રિપોર્ટિંગ કર્યું હતું. તે 2005માં પુલિત્ઝર પુરસ્કાર જીતનાર એપી ફોટોગ્રાફરોના દળનો ભાગ પણ હતી. ગોળી વાગવાથી તાત્કાલિક નેદ્રિગૌસનું મોત થઇ ગયું.

અંજાએ 1990ના દાયકામાં શરૂ થયેલ બાલ્કન સમસ્યાથી લઇને અત્યાર સુધી 20 વર્ષના સમયગાળાની અવધિમાં કુવૈત, ઇરાક, લીબિયા, ગાઝા અને વેસ્ટ બેંકના સંઘર્ષનું કવરેજ કર્યું છે. અમેરિકન નેતૃત્વમાં 2001થી શરૂ થયેલા મિશનના આરંભથી લઇને અત્યાર સુધી તે ઘણી વખત અફખાનીસ્થાનની યાત્રા પર ગઇ હતી. અંજાની તસવીરોને જોઇને આપ અફઘાનીસ્તાનની હાલનો અંદાજ લગાવી શકો છો.

અંજા નેદ્રિગૌસની કેટલીંક અદભૂત તસવીરો...

ગુડલક

ગુડલક

યુએસનો એક સૈનિક ઇરાકના ફાલુજાહમાં પોતાની સાથે એક રમકડાનો સૈનિક લઇને ફરે. માનવામાં આવે છે કે આ ગુડલકની સાઇન છે.

મિશન ચિકન

મિશન ચિકન

કેનેડિયન સૈનિકો અફઘાનિસ્તાનમાં પેટ્રોલિંગ દરમિયાન એક મરઘાનો પીછો કરી રહ્યા છે.

દુકાન

દુકાન

પાકિસ્તાનના ક્વેટ્ટામાં આવેલી એક દુકાન.

લિબિયન બળવાખોર

લિબિયન બળવાખોર

જૂના લિબિયન ધ્વજને પહેરીને આ બળવાખોર શહેરની અંદર પ્રવેશતા પહેલા પ્રાર્થના કરી રહ્યો છે.

યુએસ સૈનિક

યુએસ સૈનિક

એક અમેરિકન સૈનિક અફઘાનિસ્તાનમાં યુદ્ધની વચ્ચે પણ પોતાના સાથી મિત્રો માટે ભોજન સપ્લાય કરી રહ્યો છે.

ઘાયલ સૈનિક

ઘાયલ સૈનિક

અફઘાનિસ્તાનમાં એક ઘાયલ સૈનિકને હેલિકોપ્ટરમાં લઇ જવામાં આવી રહ્યો છે. તે દરમિયાન તેના હાથમાં ક્રોસ છે.

જર્મન સૈનિક

જર્મન સૈનિક

એક જર્મન સૈનિક અફઘાનિસ્તાનમાં વેઇટ લિફ્ટિંગ કરી રહ્યો છે.

આઇ લવ યૂ

આઇ લવ યૂ

એક પાકિસ્તાની ફુગ્ગાવાળો ઇસ્લામાબાદમાં વેલેન્ટાઇન ડે પૂર્વે આઇ લવ યૂ લખેલા બલૂન વેચી રહ્યો છે.

પાકિસ્તાની સૈનિક

પાકિસ્તાની સૈનિક

એક પાકિસ્તાની સૈનિક 800 ફૂટ ઉપર પોતાની છાવણીથી થોડે દૂર પેટ્રોલીંગ કરતો નજરે પડી રહ્યો છે.

અફઘાની કબૂતર

અફઘાની કબૂતર

એક અફઘાની વ્યક્તિ તેના કબૂતરોને ચણ નાખતી વખતે હવામાં રહેલા એક કબૂતરને તે ધ્યાનથી જોઇ રહ્યો છે.

અફઘાન પોલીસ

અફઘાન પોલીસ

એક અફઘાન નેશનલ પોલીસમેન એક શંકાસ્પદ આતંકવાદીની કાર પર લાગેલા બૂલેટના નિશાનને જોઇ રહ્યો છે.

અફઘાન ફેમિલી

અફઘાન ફેમિલી

એક અફઘાન પિતા તેના બાળકો સાથે અફઘાનિસ્તાનના લશ્કર ગાહમાં એક રમકાડાના સ્ટોર સામે નજરે પડે છે.

પાકિસ્તાન

પાકિસ્તાન

બે પાકિસ્તાની બાળકો તેમની બાજુના ઘરમાં પડદા નીચેથી ડોકાચીયું કરી રહ્યા છે.

બુર્ખાધારી મહિલા

બુર્ખાધારી મહિલા

એક અફઘાન બુર્ખાધારી મહિલા એક દુકાનમાં નવો બુર્ખો ખરીદી રહી છે.

ખ્રીસ્તી વ્યક્તિ

ખ્રીસ્તી વ્યક્તિ

પાકિસ્તાન પોલીસે ખ્રીસ્તી કમ્યુનીટીના કોઇ પ્રોટેસ્ટ કરવા બદલ એક વ્યક્તિને માર માર્યો હતો અને બાદમાં તેને છોડી મૂક્યો હતો.

અફઘાન આર્મી

અફઘાન આર્મી

અફઘાનીસ્તાનના કાબૂલમાં મીલીટરી ટ્રેઇનીંગમાં સૈનિકો સાથે જોવા મળ્યા હતા.

ચલી ચલી રે પતંગ મેરી

ચલી ચલી રે પતંગ મેરી

એક અફગાન બાળક હવામાં ઉડેલ પતંગને પકડવા છલાંગ મારી રહ્યો છે.

અફઘાન શાંતિદૂત

અફઘાન શાંતિદૂત

અફઘાન પોલીસમેન ચેકપોસ્ટ પર ઉભો છે અને તેણે તેની બંદૂકમાં ફૂલો ખોંસેલા છે.

ઓનર ગાર્ડ

ઓનર ગાર્ડ

એક અફઘાન પોલીસમેન શહીદ અફઘાન વાઇસ પ્રેસિડેન્ટ ફીલ્ડ માર્શલ મોહમ્મદ ક્વાસિમની તસવીરની પાસે તેને ઓનર ઓફ ગાર્ડ આપતો દેખાઇ રહ્યો છે.

હામિદ કરઝાઇ

હામિદ કરઝાઇ

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરઝાઇનો દિવાલ પર ફોટો છે અને તેની નીચે ફ્લાવર પોટ મૂકેલું છે.

અફઘાન મહીલા તેના બાળક સાથે

અફઘાન મહીલા તેના બાળક સાથે

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રજીસ્ટ્રેશનના છેલ્લા પોતાનું ચૂંટણી કાર્ડ કઢાવવા આવી છે.

અફઘાન પોલીસમેન

અફઘાન પોલીસમેન

અફઘાન પોલીસમેન પણ છેલ્લા દિવસે રજીસ્ટ્રેશન કાર્ડ કઢાવતા દેખાઇ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X