Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Valentines Day: આપના જીવનસાથીને આપો બેસ્ટ ઓનલાઇન ગિફ્ટ

શું આપ 14 ફેબ્રુઆરીની રાહ જોઇ રહ્યા છો? શું આપ આ વેલન્ટાઇન્સ ડે પર આપની પ્રિયસીને અથવા આપના જીવનસાથીને કોઇ હટકે ગિફ્ટ આપવાનું વિચારી રહ્યા છો? જો હા તો આ સમાચાર આપના માટે જ છે. અહીં આપને વનઇન્ડિયાના કૂપન કોડ થકી બ્રાન્ડેડ બેસ્ટ ગિફ્ટની ઓનલાઇન ખરીદી કરી શકશો અને તેની પર આપને મળશે ઘણું બધું ડિસ્કાઉન્ટ.

જેબોંગ એ એક વેબ બેઝ્ડ સ્ટોર છે જ્યાં આપને દરેક પ્રકારની ફીચર આઇટમ મળી રહે છે. આ સ્ટોર આપને 30 દિવસની અંદર આપે ખરીદેલી વસ્તુ પરત કરવાની વિશેષ છૂટ આપે છે. જેબોંગ ઓનલાઇન સ્ટોરમાં આપને તેના ફેમશ શૂઝ અને બેગ સિવાય ડ્રેસ, મેટરનીટી ક્લોથ, લીંજરી, અને જેબોંગ ડ્રેસીસ. આ જાણીતી રિટેલર વેબસાઇટ પર આપને ફર્નિચર અને તમામ પ્રકારની ઘર વખરી પણ મળી જશે. અહીંયા આપને આપના ઘરને સજાવવા માટેની દરેક ચીજ વસ્તુઓ મળી જશે, તેમજ કિચન સેટ પણ અહીંથી આપ ખરીદી શકો છો.

shopping
અત્રે નોંધનીય છે કે જેબોંગ તેની ખાસ પ્રકારની જ્વેલરી માટે પણ જાણીતું છે. જેબોંગ પુરુષ અને મહિલા એમ બંને માટે ખાસ પ્રકારની જ્વેલરી ઓફર કરે છે. અહીં બાળકો માટે કાર્ટૂન કેરેક્ટર્સથી લઇને એક્શન ટોય સુધી ઘણું બધું છે.

આ વેલેન્ટાઇન્સ ડે પર શોપક્લૂસ આપના માટે શાનદાર ઓફર લઇને આવ્યું છે. તેની પાસે શ્રેષ્ઠ ડિલરો છે જેઓ સો ટકા ઓરિજિનલ અને ભરોશાપાત્ર વસ્તુઓ રાખે છે જે સરળ અને સસ્તા ભાવે બજારમાં ઉપલબ્ધ છે. શોપક્લૂસ ડોટ કોમ આપની જીવનશૈલી બદલી નાખશે, કારણ કે તે આપને સરળ ઓનલાઇન ખરીદી અને બેસ્ટ વસ્તુઓ ઉપલબ્ધ કરાવે છે. આપ આ તમામ વસ્તુઓ માત્ર એક ક્લિકમાં હાસલ કરી શકો છો.

વનઇન્ડિયા કૂપન્સ- ડિસ્કાઉન્ટ ડીલ માટેનું ઓનલાઇન ડેસ્ટિનેશન

વનઇન્ડિયા આપને રાષ્ટ્રીય ફલક પર કૂપન કોડ પુરુ પાડે છે જેના થકી આપ શાનદાર ડિસ્કાઉન્ડ મેળવી શકો છો. વનઇન્ડિયા કૂપન્સ વિશ્વાસપાત્ર અને વેલિડ કૂપન પુરી પાડે છે. વનઇન્ડિયા કૂપન કોડનો ઉપયોગ કરીને આપ જાણીતી ઓનલાઇન શોપિંગ વેબસાઇટ પરથી બ્રાન્ડેડ વસ્તુઓ એ પણ ડિસ્કાઉન્ટ પર ખરીધી શકો છો. તો પછી શેની રાહ જોઇ રહ્યા છો, વનઇન્ડિયા કૂપન કોડનો ઉપયોગ કરીને આપના જીવનસાથીને આપો આ વેલેન્ટાઇન પર શાનદાર ગિફ્ટ...

1) Women's clothing and Men Shirts - Get 30% Off at Koovs

2) Get Rs. 160 Off Minimum Order Of Rs. 300 at Foodpanda

3) Get 30% Off on Hotel Bookings & More

4) Valentine Day Calendar Customized gifts - Get 25% OFF

5) Get 90% Off on Gifts For Your Valentine at Shopclues

6) Love for Fashion - Get 80% Off on Products at5 Jabong

7) Gifts & Flowers - Get 20% OFF Hurry Limited stock offer

8) For all Valentines Special Offers Click

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X