બેફામ ગાડી અને સ્કૂટર ચલાવતા લોકોને ખાસ શેર કરો આ Video

Written By:
Subscribe to Oneindia News

જો તમે કે તમારા કોઇ પ્રિયજન રસ્તો ક્રોસ કરતી વખતે કે વાહન હાંકતી વખતે ટ્રાફિકના નિયમો નું પાલન ન કરતા હોવ તો આ વીડિયો ધ્યાનથી જોવો. રસ્તા પર તમારી નાનકડી ભૂલ તમારા માટે તો ક્યારેક સામેવાળા માટે જીવલેણ સાબિત થઇ શકે છે. તમારી ભૂલના કારણે ક્યારેક બીજાનો જીવ જોખમમાં મુકાઇ જાય છે.

road accident

કલકત્તા પોલીસે લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરવા માટે આ વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયોમાં એવા કેટલાક રોડ અકસ્માતો ના ફુટેજ બતાવવામાં આવ્યા છે, જે આપણા જેવા સમાન્ય લોકોની ગેર-જવાબદારીને કારણે સર્જાયા છે.

અહીં જુઓ - Video : 25 વર્ષથી આ પાકિસ્તાની ખાલી ખાય છે આ વસ્તુ?

આ વીડિયો અલગ-અલગ સેક્શનમાં તૈયાર કરવામાં આવ્યો છે. સિગ્નલનું પાલન ન કરવું, રસ્તા પર ચાલતા મોબાઇલનો ઉપયોગ કરવો, વાહનની વધુ પડતી સ્પીડ, ચાલુ બસે ચડ-ઉતર, વગેરે બાબતોમાં જ્યારે ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં ન આવે ત્યારે કેવી હાલત થાય તે આ વીડિયોમાં બતાવવાનો પ્રયત્ન થયો છે.

તમે પણ જુઓ આ વીડિયો..

English summary
Video of these horrible road accidents is a must watch.
Please Wait while comments are loading...