VIDEO: જુઓ બાળકોએ કર્યા WWEના રેસલર્સને બેનકાબ
સામાન્ય રીતે તમે ટીવી પર WWEના સ્ટાર્સને રીંગમાં લડતા જોયા હશે. જોયુ હશે કે રીંગમાં આ રેસલર્સ એકબીજાની ખરાબ રીતે પીટાઇ કરી છે. પરંતુ આ રેસલર્સ સિવાય આજે અમે તમને એવા બે રેસલર્સ સાથે મુલાકાત કરાવી રહ્યાં છીએ કે જેઓ પ્રોફેશ્નલ રેસલર્સની કેટલીક હકીકતો આપની સમક્ષ રજૂ કરશે.

આજકાલ સોશ્યિલ મિડીયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમા બે બાળકોને ફાઇટ કરતા જોઇ શકાય છે. સૌથી મોટી વાત તો એ છેકે આ બંને બાળકો પ્રોફેશ્નલ રેસલરની જેમ ફાઇટ કરી રહ્યાં છે.
આ વિડીયોમાં બંને બાળકો WWEની રીંગમાં થતી નકલી ફાઇટની નકલ કરી રહ્યાં છે. આ વિડીયોને સોશિયલ મિડીયા પર જબરજસ્ત લોકપ્રિયતા મળી રહી છે. આ વિડીયોને લાખો લોકોએ જોયો છે. અને લાખો લોકોએ તેને શેર પણ કર્યો છે.












Click it and Unblock the Notifications
