વીડિયો: જ્યારે 100ની સ્પીડે હતી ગાડી ત્યારે ગાડીમાંથી નીકળ્યો સાપ

Posted By:
Subscribe to Oneindia News

તમે ફૂલ સ્પીડે ગાડી ચલાવતા હોવ અને અચાનક જ તમને તમારી ગાડીના બોનેટ પાસેથી ઝેરીલો સાપ માથુ ઊંચકેલો દેખાય તો ચોક્કસથી તમે એક સેકન્ડ માટે ચોંકી જશો. બસ કંઇક આવું જ થયું છે, ઓસ્ટ્રેલિયાની એક મહિલા સાથે જ્યારે તે 100 સ્પીડે ગાડી ચલાવીને જઇ રહી હતી ત્યાં જ અચાનક તેની ગાડીની બોનેટમાંથી કાળા રંગનો ઝેરીલો સાપ ફેણ ફણફણાવતો નીકળો.

Read also: Video: જીવન અને મોતની રમતનો ખતરનાક વીડિયો, જોવો બને છે!

આ મહિલાએ સાપને જોઇને જ ગાડીની સ્પીડ ઓછી કરી દીધી. પણ આવું ભયાનક દ્રશ્ય જોઇને તેના હોશ ખોવાઇ ગયા. નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયામાં દુનિયાભરના સૌથી ઝેરીલા પ્રાણીઓ રહે છે. અને કારની બોનેટમાંથી નીકળેલો આ સાપ પણ આવો જ ઝેરીલો સાપ હતો. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો જુઓ અહીં....

English summary
Viral video of snake coming out from car bonnet driver shocked.
Please Wait while comments are loading...