વાહ તાજ! પ્રેમના પ્રતીક તાજ મહેલના પ્રેમમાં ડૂબેલી હસ્તિઓ
ભારત અજાયબીઓનો દેશ છે. વિશ્વમાં પ્રેમનું એક માત્ર પ્રતીક તાજ મહેલ ભારતના આગ્રમાં આવેલો છે. દેશ વિદેશના વિવિધ સહેલાણીઓ જુદા જુદા હેતુ માટે તાજ મહેલની મુલાકાત લેવાનું ચૂકતા નથી. કેટલાક લોકો તેની અદભુત કોતરણી જોવા આવે છે, કેટલાક લોકો તેના સ્થાપત્યની કમાલને જોવા આવે છે, અનેક લોકો આ પ્રેમના પ્રતીકની સુંદરતાના પ્રેમમાં છે. આ લોકોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હસ્તિઓનો પણ સમાવેશ થાય છે. ભારતની મુલાકાતે આવતી હસ્તિઓ તાજ મહેલની મુલાકાત અચૂક લેતા હોય છે અને અસામાન્ય અનુભવના સંભારણા પોતાની સાથે લેતા જાય છે. અહીં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની રાજકીય, ફિલ્મી હસ્તીઓએ તાજ મહેલની લીધેલી મુલાકાત સમયની ક્ષણોને રજૂ કરવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન દરેક હસ્તિઓના ચહેરા પર જોવા મળેલી સંતોષ અને આનંદની લાગણી જ કહી આપે છે કે તેઓ પ્રેમના પ્રતીક તાજ મહેલના કેટલા ગળાડૂબ પ્રેમમાં છે...

તાજ મહેલ
ભારતની મુલાકાતે આવતી હસ્તિઓ તાજ મહેલની મુલાકાત અચૂક લેતા હોય છે અને અસામાન્ય અનુભવના સંભારણા પોતાની સાથે લેતા જાય છે.

2
રશિયાના પ્રેસિડેન્ટ દિમિત્રી મેદવેદેવ : 22-12-2010

3
પોલેન્ડના પીએમ ડોનાલ્ડ ટસ્ક અને તેમના પત્ની માલગોર્ટા : 8-9-2010

4
બ્રિટિશ એક્ટર બેન કિંગ્સ્લે અને તેમના પત્ની ડેનિયેલા - 2-12-2009

5
ફ્રાન્સના રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝી - 26-1-2008

5
પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય - 1-12-2004

7
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ અને તેમના પત્ની બેગમ સાહિબા - 15-7-2001

7
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને તેમના પત્ની લ્યુડમિલા - 4-10-2000

8
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટર અને પુત્રી ચેલ્સિયા

9
પ્રિન્સેસ ઓફ વેલ્સ ડાયના

10
અમેરિકાના પૂર્વ પ્રથમ લેડી હિલેરી ક્લિન્ટન અને પુત્રી ચેલ્સિયા

11
ઓપ્રાહ વિન્ફ્રે

12
બોલીવુડ અભિનેત્રી દિયા મિર્ઝા

13
હોલિવુડ ફિલ્મ સ્ટાર ટોમ ક્રુઝ

14
જેરેમિન જેક્સન અને શિલ્પા શેટ્ટી - 12-10-2009

15
બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા

16
બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત પતિ શ્રીરામ નેને અને બે પુત્રો સાથે

17
હોલીવુડ સ્ટાર આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર

18
શ્વેતા બચ્ચન

19
એ આર રહેમાન સાથે બોલીવુડ સ્ટાર્સ

20
મોનિકા બેદી

21
પ્રતીક બબ્બર

22
વાહ તાજ!!! અદભુત તાજ!!!
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
