Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video: ચૉરીમાં કેમ વરરાજાને આવ્યો ગુસ્સો, કેમ ફેંકી દીધી વરમાળા

નવી દિલ્હી, 5 જૂન: લગ્ન સૌના માટે એક યાદગાર દિવસ હોય છે. જેને દરેકજણ તેને વધારે યાદગાર બનાવવાની કોશીશ કરતું હોય છે. પરંતુ જો લગ્નના સમયે કોઇ ગરબડ થઇ જાય તો ગુસ્સો આવે તે સ્વાભાવિક છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ફરતો થયો છે, આ લગ્નને આપણે બોરિંગ લગ્ન ઓફ ધ યર કહેવડાવી શકીએ. આ વીડિયોને જોઇને આપને હસુ પણ આવશે અને દયા પણ.

video
લગ્નના સમયે નવવધૂની આળસાઇ એટલી હતી કે તે વારંવાર કોશીશ કરવા છતાં પણ વરરાજાને વરમાળા પહેરાવી શકી નહી. શર્મીલી દુલ્હન નજરો ઊઠાવી શકતી ન્હોતી અને વરમાળા નાખતા પણ તેણે વરરાજાને જોયો પણ નહીં. બે વાર કોશિશ કરવામાં આવી પરંતુ નવવધૂ યોગ્ય રીતે વરમાળા પહેરાવી શકી નહીં.

પછી શું પહેલી વાર તો વરરાજાએ પોતાના ગુસ્સા પર કાબૂ મેળવી લીધો પરંતુ બીજીવાર પણ આવું જ થતા વરરાજા અકળાઇ ગયો અને વરમાળાને ફેંકી દીધી. અને ઉપસ્થિત સૌ અકબક થઇ ગયા. જુઓ વીડિયો...

લેજી લગ્ન

લેજી લગ્ન

લગ્ન સૌના માટે એક યાદગાર દિવસ હોય છે. જેને દરેકજણ તેને વધારે યાદગાર બનાવવાની કોશીશ કરતું હોય છે. પરંતુ જો લગ્નના સમયે કોઇ ગરબડ થઇ જાય તો ગુસ્સો આવે તે સ્વાભાવિક છે.

વીડિયો થયો ફરતો

વીડિયો થયો ફરતો

આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ફરતો થયો છે, આ લગ્નને આપણે બોરિંગ લગ્ન ઓફ ધ યર કહેવડાવી શકીએ. આ વીડિયોને જોઇને આપને હસુ પણ આવશે અને દયા પણ.

નવવધૂની આળસાઇ

નવવધૂની આળસાઇ

લગ્નના સમયે નવવધૂની આળસાઇ એટલી હતી કે તે વારંવાર કોશીશ કરવા છતાં પણ વરરાજાને વરમાળા પહેરાવી શકી નહી. શર્મીલી દુલ્હન નજરો ઊઠાવી શકતી ન્હોતી અને વરમાળા નાખતા પણ તેણે વરરાજાને જોયો પણ નહીં. બે વાર કોશિશ કરવામાં આવી પરંતુ નવવધૂ યોગ્ય રીતે વરમાળા પહેરાવી શકી નહીં.

અને વરરાજાને આવ્યો ગુસ્સો

અને વરરાજાને આવ્યો ગુસ્સો

પછી શું પહેલી વાર તો વરરાજાએ પોતાના ગુસ્સા પર કાબૂ મેળવી લીધો પરંતુ બીજીવાર પણ આવું જ થતા વરરાજા અકળાઇ ગયો અને વરમાળાને ફેંકી દીધી. અને ઉપસ્થિત સૌ અકબક થઇ ગયા. જુઓ વીડિયો...

Most Boring Wedding Ever!

MidWeekBoredom: What happens when you're too lazy to even get married? Wacth this till the end, the groom's reaction is just hilarious :'D

Posted by Being Indian on Tuesday, June 2, 2015

વરરાજા અકળાઇ ગયો

પછી શું પહેલી વાર તો વરરાજાએ પોતાના ગુસ્સા પર કાબૂ મેળવી લીધો પરંતુ બીજીવાર પણ આવું જ થતા વરરાજા અકળાઇ ગયો અને વરમાળાને ફેંકી દીધી. અને ઉપસ્થિત સૌ અકબક થઇ ગયા. જુઓ વીડિયો...

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X