• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલાઓની આ 5 ખૂબીઓ પુરૂષોને કરે છે આકર્ષિત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જ્યારે કોઇને પ્રથમ વાર મળો છો તો તમારી નજર સૌથી પહેલાં તે માણસમાં શું શોધે છે? જો બે અલગ સેક્સના લોકો પ્રથમ વાર એકબીજાને મળે છે તો બંનેની નજર પોતાના સામેવાળા સાથીના કયા-કયા અંગો પર હોય છે.

મહિલાઓ ગમે તેટલી સુંદર કેમ ના હોય, પરંતુ પ્રેમ અને સેક્સની વાત કરીએ તો પુરૂષ તેમની તરફ આકર્ષિત ત્યારે જ થાય છે, જ્યારે તે તેમને ગમી જાય. અહીં અમે વાત કરીશું મહિલાના શરીરમાં તે ખૂબીઓની જેની તરફ પુરૂષ એકદમ ઝડપથી આકર્ષિત થઇ જાય છે.

સ્તન

સ્તન

મહિલાઓને જોતાં જ પુરૂષની પ્રથમ નજર સીધી તેમના સ્તન પર તરફ જાય છે. આ પ્રાકૃતિક છે, તેમાં મહિલાઓએ ખોટું ન માનવું જોઇએ. પરંતુ જો તમારા સ્તન ઢીલા છે, તો આકર્ષણ ઓછું રહે છે. મોટા અને સુડોળ સ્તની તરફ પુરૂષ હંમેશા આકર્ષિત થાય છે. જો સ્તન નાના છે અને નીચેની તરફ લટકેલા છે અને જરૂરિયાત કરતાં વધુ મોટા છે તો પુરૂષો તેમની તરફ વધુ આકર્ષિત થતા નથી.

જાંઘ

જાંઘ

મહિલાઓના પાતળા અને લાંબા પગ હંમેશા પુરૂષોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ આ સાથે તેમની જાંઘો ભરેલી હોય તો પુરૂષ તેમની તરફ વધુ આકર્ષિત થાય છે. એવામાં ટાઇટ ફિટિંગ કપડાં પહેરીને મહિલાઓ પોતાના પાર્ટનરને આકર્ષિત કરી શકે છે.

હિપ્સ

હિપ્સ

પુરૂષોને મોટા ભરાવદાર હિપ્સ વધુ પસંદ હોય છે. પરંતુ જરૂરિયાતથી વધુ ભરાવદાર હિપ્સ યૌન ઇચ્છાઓને ઓછી કરી દે છે.

કમર

કમર

પુરૂષોને મહિલાઓની પતળી કમર હંમેશા પસંદ પડે છે. ભારે કમર પુરૂષોની ઓછી ગમે છે.

હોઠ

હોઠ

મહિલાઓના ગુલાબી અને પાતળા હોઠ પુરૂષોને વધુ આકર્ષિત કરે છે. પરંતુ અહીં હોઠોના હાવભાવ વધુ મહત્વ ધરાવે છે.

પાતળા અને લાંબા પગ

પાતળા અને લાંબા પગ

મહિલાઓના પાતળા અને લાંબા પગ હંમેશા પુરૂષોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ આ સાથે તેમની જાંઘો ભરેલી હોય તો પુરૂષ તેમની તરફ વધુ આકર્ષિત થાય છે. એવામાં ટાઇટ ફિટિંગ કપડાં પહેરીને મહિલાઓ પોતાના પાર્ટનરને આકર્ષિત કરી શકે છે.

English summary
Men love to see few things of women and find them really attractive if the woman is well maintained an in 'shape'. What do men find attractive in women? Is it her looks, brain, wit, humour or her sensual figure?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X