પોલીસને હિન્દીમાં શું કહેવાય છે? ભાગ્યે જ કોઈ લોકો આનો જવાબ જાણે છે
આપણે રોજ પોલીસને કોઈને કોઈ જગ્યાએ જોઈએ છીએ અથવા તો કોઈપણ રીતે પોલીસ સાથે કોન્ટેક્ટમાં આવીયે છીએ. જો કે રોજ પોલીસ સાથે રહેલા લોકોને પણ એ ખબર નથી કે પોલીસને હિન્દીમાં શું કહેવાય છે?
આપણે રોજ જીવનમાં ઘણા એવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ જેનો હિન્દીમાં અર્થ ખબર નથી. પોલીસ પણ એવો જ શબ્દ છે. પોલીસ શબ્દના હિન્દી અર્થથી મોટાભાગના લોકો અજાણ છે.

પોલીસને હિન્દીમાં રાજકિયા જન રક્ષક કહેવામાં આવે છે.છે. આ નામ ઘણા જૂના કાયદાના પુસ્તકોમાં નોંધાયેલું છે. તમને જાણીને નવાઈ લાગશે કે પરંતુ આ જ પોલીસનું હિન્દી નામ છે.
જણાવી દઈએ કે, ભારતની મોટાભાગની ભાષાઓમાં પોલીસને પોલીસ કહીંને જ સંબોધવામાં આવે છે. આ જ કારણ છે કે ભારતના લોકોને પોલીસ શબ્દનો હિન્દી અર્થ ખબર નથી. ભારતના બંધારણમાં હિન્દી અને અંગ્રેજી બન્ને ભાષાને માન્યતા મળી છે.












Click it and Unblock the Notifications
