શું છે ઈન્ટરનેટનું પુરૂ નામ? બહુ ઓછા લોકો આ જાણે છે
સમયના બદલાતા પ્રવાહ સાથે હવે ઈન્ટરનેટ સૌથી જરૂરી બની ગયુ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઈન્ટરનેટ વાપરતી આ પેઢીના બહુ ઓછા લોકોને ઈન્ટરનેટનું પુરૂ નામ ખબર છે.
મોબાઈલ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે પરંતુ મોબાઈલનું પૂરું નામ શું છે તે તમને ખબર છે? મોબાઈલનું પૂરું નામ મોડિફાઈડ ઓપરેશન બાઈટ ઈન્ટિગ્રેશન લિમિટેડ એનર્જી છે.

આ નામ લાંબુ અને જટિલ છે. કદાચ આ જ કારણ છે કે લોકો તેને માત્ર મોબાઈલ તરીકે સંબોધે છે. ગૂગલે આપણું જીવન ઘણું સરળ બનાવ્યું છે. તેનાથી વિશ્વની માહિતી મેળવી શકીએ છીએ. પરંતુ તમે ગૂગલનું પૂરું નામ જાણો છો?
ગૂગલનું પૂરું નામ ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ ઓરિએન્ટેડ ગ્રુપ લેંગ્વેજ ઓફ અર્થ છે. ગૂગલનું નામ 19મી સદીના ગણિતશાસ્ત્રી લિયોનાર્ડ યુલરના નામ પરથી રાખવામાં આવ્યું છે.
ઈન્ટરનેટ એક નેટવર્ક છે અને વિશ્વભરના કમ્પ્યુટરને જોડે છે. તે એક અનોખું નેટવર્ક છે અને કોઈપણ સ્થાનથી વિશ્વભરના કોઈપણ અન્ય સ્થાન પર માહિતી મોકલવામાં સક્ષમ છે.
ઈન્ટરનેટનું પૂરું નામ ઈન્ટરકનેક્ટેડ નેટવર્ક છે. આ નામ પરથી સ્પષ્ટ થાય છે કે ઈન્ટરનેટમાં ઈન્ટરકનેક્ટેડનું ઈન્ટર અને નેટવર્કનું નેટ લેવામાં આવ્યું છે.
કમ્પ્યુટર આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયો છે. આપણે તેનો ઉપયોગ દરેક વસ્તુ માટે કરીએ છીએ શું તમે જાણો છો કે કોમ્પ્યુટરનું પુરૂ નામ શું છે? જો નહીં તો અમે તમને જણાવી દઈએ કે કોમ્પ્યુટરનું પુરૂ નામ Common Operating Machine Particularly Used for Technical and Educational Research છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
