WhatsApp New Feature : હવે ઇન્ટરનેટ વગર પણ ચાલશે WhatsApp, જાણી લો આ કમાલની ટ્રીક

WhatsApp દ્વારા યુઝર્સ માટે શાનદાર ફિચર રજૂ કરવામાં આવ્યું છે. શાનદાર એક્સપિરિયન્સ માટે WhatsApp અવનવા ફિચર્સ રજૂ કરતું રહે છે. WhatsApp ડેવલોપર્સ એપને એક નવી ઉંચાઇ પર લઇ જવામાં આવ્યું છે.

WhatsApp New Feature : WhatsApp દ્વારા યુઝર્સ માટે શાનદાર ફિચર રજૂ કરવામાં આવ્યું છે. શાનદાર એક્સપિરિયન્સ માટે WhatsApp અવનવા ફિચર્સ રજૂ કરતું રહે છે. WhatsApp ડેવલોપર્સ એપને એક નવી ઉંચાઇ પર લઇ જવામાં આવ્યું છે. WhatsApp નું ફિચર આ વાતને સાબિત કરે છે.

WhatsApp

ઉલ્લેખનીય છે કે, WhatsApp એ સમગ્ર વિશ્વમાં પ્રોક્સી સપોર્ટ લોન્ચ કર્યો છે. હવે પ્રોક્સી સપોર્ટ દ્વારા યુઝર્સ ઈન્ટરનેટ વગર WhatsApp ચલાવી શકશે. યુઝર્સ ઇન્ટરનેટ વગર તેમના મિત્રો સાથે ચેટ કરી શકશે. WhatsAppનું નવું ફિચર યુઝર્સ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે.

ઇન્ટરનેટ વગર WhatsApp ચાલશે

ઇન્ટરનેટ વગર WhatsApp ચાલશે

ઉલ્લેખનીય છે કે, WhatsApp યુઝર્સ હવે આ પ્લેટફોર્મ પર ઈન્ટરનેટ વગર કનેક્ટ થઈ જશે. જો તે જ્યાં રહે છે, ત્યાં ઇન્ટરનેટ ઉપલબ્ધન હોય તો પણ તે WhatsApp નો ઉપયોગ કરી શકશે.

અત્રે નોંધનીય છે કે, વોટ્સએપના આ ફિચરની મદદથી યુઝર્સ વિશ્વભરનીસંસ્થાઓ અને વોલિન્ટીયરના પ્રોક્સી સર્વર સેટઅપ સાથે જોડાયેલા રહી શકશે.

પ્રોક્સી સર્વર સેટઅપ મદદ કરશે

પ્રોક્સી સર્વર સેટઅપ મદદ કરશે

WhatsAppએ ટ્વીટ કર્યું કે, અમે સ્વતંત્ર અને ખાનગી વાતચીત કરવાના તમારા અધિકારો માટે લડતા રહીશું. હવે જ્યારેWhatsApp સાથે સીધું કનેક્ટ કરવું શક્ય ન હોય, ત્યારે તમે લોકોને મુક્તપણે વાતચીત કરવામાં મદદ કરવા માટે સમર્પિત સમગ્રવિશ્વના વોલિન્ટીયર અને સંસ્થાઓ દ્વારા સેટઅપ કરેલા સર્વર દ્વારા કનેક્ટેડ રહી શકો છો.

પર્સનલ મેસેજ રહેશે સુરક્ષિત

પર્સનલ મેસેજ રહેશે સુરક્ષિત

અન્ય એક ટ્વીટમાં, WhatsAppએ જણાવ્યું હતું કે, જો તમારા દેશમાં WhatsApp બ્લોક છે, તો તમે કનેક્ટેડ રહેવા અને મિત્રો અનેપરિવાર સાથે ચેટ કરવા માટે પ્રોક્સીનો ઉપયોગ કરી શકો છો.

પ્રોક્સી દ્વારા WhatsApp સાથે કનેક્ટ થવા પર, પર્સનલ મેસેજએન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત રહેશે.

અત્રે નોંધનીય છે કે, આ નવો વિકલ્પ WhatsApp ના સેટિંગ મેનૂમાં છે. આ માટે તમારે તમારા ફોનમાં WhatsApp નું લેટેસ્ટ વર્ઝનહોવું જોઈએ.

WhatsApp અનુસાર, જો તમારી પાસે ઈન્ટરનેટની એક્સેસ છે, તો તમે સર્ચ એન્જિન અથવા સોશિયલ મીડિયા પરવિશ્વસનીય પ્રોક્સી સર્વર શોધી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X