રાષ્ટ્રપતિ પુટિનની ગર્લફ્રેન્ડ છે આ 23 વર્ષની છોકરી, નામ છે અલિશા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન તેમની પહેલી પત્ની તલાક બાદ હાલ બેચલર છે. ત્યારે હાલમાં જ તેમના લગ્ન વિષે તેમને મીડિયા સવાલ પૂછ્યા હતા. અને તે બાદ તેમની પર્સનલ લાઇફ ફરી એક વાર ખબરોમાં છવાઇ ગઇ હતી. અને આ સાથે જ રશિયાની એક સુપરહોટ અને સુપસેક્સી 23 વર્ષીય સુપરમોડેલ અલિશા ખારશેવાનું નામ પણ સામે આવ્યું હતું જે પુટિનથી 40 વર્ષ નાની છે. અને રશિયન મીડિયાનું માનીએ તો તેના અને પુટિનના સંબંધો કંઇક ખાસ છે.
અલિશા પહેલી વાર ત્યારે સમાચારોમાં આવી હતી જ્યારે તેને વર્ષ 2012માં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને જન્મદિવસ પર એક કાળી બિલાડી ભેટમાં આપી હતી. અને વળી તેણે પોતાની આ ગિફ્ટ પર એક બ્લોગ પણ લખ્યો હતો. જેનું ટાઇટલે તે વખતે વિવાદ સર્જ્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું "પુસી ફોર પુટીન" જેને પાછળથી હટાવી લેવામાં આવ્યો હતો. ત્યારે કોણ છે અલિશા અને કેવી રીતે રાષ્ટ્રિપતિ પુટિનની આટલી નજીક આવી ગઇ તે વિષે વધુ જાણો અહીં...

કેવી રીતે આવી ચર્ચામાં
અલિશાએ વર્ષ 2012માં પુટિનના જન્મદિવસ પર પુટિનને બિલાડી ગિફ્ટ કરી. તે સમયે પુટિન બીજી વાર રશિયાના રાષ્ટ્રપતિ બન્યા હતા.

પુટિને ખરીદ્યો ફ્લેટ
ડેલી મેલની ખબર મુજબ પુટિનને હાલમાં જ મોસ્કોના એક પોશ એરિયામાં લક્ઝરી ફ્લેટ ખરીદ્યો છે તે પણ અલિશા માટે. નોંધનીય છે કે આ ઘર પણ તે જ વેપારી શોધી આપ્યું છે જેણે પુટિનની પુત્રી એક્ટ્રીના માટે પણ ઘર શોધ્યું હતું.

કેવી રીતે આવી પુટિનની નજરોમાં
અલિશાએ 2010માં એક કલેન્ડર માટે ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તેની ખુબ જ હોટ તસવીર છપાઇ હતી. કહેવાય છે કે તે સમયે પુટિનની નજરોમાં પહેલી વાર અલિશા આવી હતી.

કેલેન્ડર શૂટ
વર્ષ 2010માં મોસ્કો સ્ટેટ યુનિવર્સિટી વિદ્યાર્થીઓએ પુટિનના બર્થ ડેમાં આપવા માટે આ કેલેન્ડર શૂટ કરાવ્યું હતું. અને એપ્રિલ મહિનામાં અલિશાની આ તસવીરો તેમાં રજૂ કરાઇ હતી.

મિસ રશિયાનો ખિતાબ માટે ટ્રાય
અલિશાએ મિસ રશિયાના ખિતાબ મેળવવા માટે પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો પણ ફાઇનલ સુધી પહોંચવા છતાં તે આ ખિતાબને જીતી નહતી શકી.

લાઇફસ્ટાઇલ પર સવાલ
અલિશાએ વર્ષ 2012માં જર્નાલિઝમની વિદ્યાર્થીની હતી. પણ હવે તે મોસ્કોના એક લક્ઝરી ફ્લેટમાં રઇ રહી છે. અને તેની લાઇફસ્ટાઇલ જોઇને લોકોએ તેના પર અનેક સવાલ ઉઠાવ્યા છે.

અલિશા
કેટલાક દિવસ પહેલા લિડીંગ યુએસ વકલીએ પુટિનનું નામ મીડિયા મુગલ રુપર્ટ મર્ડોકની એક્સ વાઇફ વેંડી ડેંગ સાથે જોડ્યું હતું. તે સમયે તે અખબારનું કહેવું હતું કે પુટિન અને ડેંગ સાથે છે પણ હવે નવી ચર્ચા મુજબ પુટિન અને અલિશાનું નામ બહાર આવતા તે ખબર પર વિરામ લાગી ગયું છે.
-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા






Click it and Unblock the Notifications
