ભારતમાં સૌથી વધુ જમીનના માલિકી કોની પાસે છે? મોટાભાગના ખેડૂતો આ વાત નથી જાણતા

ભારતમાં જમીનને સૌથી મોંઘી સંપતિ ગણવામાં આવે છે. દિવસે દિવસે જમીનના ભાવ વધી રહ્યા છે ત્યારે મોટાભાગના લોકો એ નથી જાણતા કે ભારતમાં સૌથી વધુ જમીન કોની પાસે છે?

ભારતનો કુલ વિસ્તાર 32,87,267 ચોરસ કિલોમીટર છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે ભારતમાં સૌથી વધુ જમીન કોની પાસે છે?

land

જણાવી દઈએ કે GLIS મુજબ, ભારત સરકાર દેશમાં સૌથી વધુ જમીનની માલિક છે. જેમની પાસે લગભગ 15,531 ચોરસ કિલોમીટર જમીન છે. આ જમીન પર 116 જાહેર ક્ષેત્રની કંપનીઓ, 51 મંત્રાલયો અને દેશના મહત્વના કામો ચાલી રહ્યા છે.

આ યાદીમાં કેથોલિક ચર્ચ ઓફ ઈન્ડિયાનું નામ બીજા નંબરે આવે છે. જે હજારો શાળાઓ, કોલેજો અને હોસ્પિટલો ચલાવે છે.

દેશમાં સૌથી વધુ જમીનના મામલામાં વકફ બોર્ડનું નામ ત્રીજા ક્રમે આવે છે. વક્ફ બોર્ડ દેશમાં હજારો મસ્જિદો, મદરેસાઓ અને કબ્રસ્તાનોનું સંચાલન કરે છે.

વક્ફ બોર્ડ પાસે ઓછામાં ઓછી 6 લાખથી વધુ સ્થાવર મિલકતો છે. મુસ્લિમ શાસન દરમિયાન તેમને મોટાભાગની વક્ફ જમીન અને મિલકતો મળી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X