લગ્ન પછી કપલ ટૂરને હનીમૂન કેમ કહેવાય છે? જાણો કેવી રીતે શરૂઆત થઈ?
લગ્ન થયા બાદ કપલ હનીમૂન પર જાય છે અને એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે. જો કે તમને એ નહીં ખબર હોય તે તેને હનીમૂન કેન કહેેવામાં આવે છે.
હનીમૂન શબ્દ અંગ્રેજી શબ્દ Hony Moone પરથી આવ્યો છે. આ શબ્દમાં હની શબ્દનો અર્થ થાય છે નવા લગ્નની મીઠાશ અને ખુશી.

આ સ્થિતિમાં લગ્ન પછીની ખુશીને હની સાથે જોડાઈ ગઈ છે. આ સિવાય હનીમૂન નામને લઈને એક અન્ય સિદ્ધાંત પણ પ્રચલિત છે.
કહેવાય છે કે યુરોપિયન રિવાજો અનુસાર જ્યારે લગ્ન થાય છે ત્યારે કપલને આલ્કોહોલિક પીણું પીરસવામાં આવે છે, જે મધમાંથી બનાવવામાં આવે છે અને મધ શબ્દ આ સફર સાથે જોડાયેલો છે.
આ સિવાય ચંદ્ર શબ્દ સમય સાથે જોડાયેલો છે. આ સ્થિતિમાં મધની ખુશી અને ચંદ્રના સમય સાથે જોડાયેલા છે. તેથી લગ્ન પછીનો આ સમય સુખદ ગણાય છે.
તેથી જ આ સમયને હની મૂન કહેવામાં આવે છે. માત્ર ફરવા જવાની સફર જ નહીં પણ લગ્ન પછીના સમયગાળાને હનીમૂન કહેવામાં આવે છે.












Click it and Unblock the Notifications
