જાણો કેમ પોર્ન ફિલ્મને બ્લુ ફિલ્મ કહેવામાં આવે છે?
પોર્ન ફિલ્મ કે પછી બ્લુ ફિલ્મ સાંભળતા જ બધા ચમકી ઉઠે છે. કારણકે આપણા દેશમાં ખુલ્લેઆમ આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ ઘણીવાર કેટલાક લોકોના મનમાં સવાલ થતો હશે કે પોર્ન ફિલ્મો ને બ્લુ ફિલ્મ કેમ કહેવામાં આવે છે?
અહીં અમે કેટલાક કારણો લઈને આવ્યા છે. જેનાથી આ સવાલનો જવાબ મળી જશે...

કારણ 1
પહેલાના દિવસોમાં વીસીઆરની કેસેટ ફિલ્મના પ્રકાર અનુસાર પેક કરવામાં આવતી હતી. પોર્ન ક્યાંતો પછી એડલ્ટ ફિલ્મો બ્લુ રંગની બેગમાં આપવામાં આવતી હતી. જયારે સામાન્ય ફિલ્મો માટે સફેદ રંગની બેગનો ઉપયોગ કરવામાં આવતો હતો.

કારણ 2
જયારે થેયેટરમાં પોર્ન મૂવી લાગતી હતી. ત્યારે પોસ્ટરના બેક ગ્રાઉન્ડનો રંગ બ્લુ રાખવામાં આવતો હતો. જેનું કારણ લોકોને ફિલ્મો પ્રત્યે આકર્ષિત કરવાનું હતું.

કારણ 3
પોર્ન ફિલ્મો સમૃદ્ધ થતા પહેલા આ ફિલ્મોનું બજેટ ખુબ જ ઓછું હતું. ડાયરેક્ટર પોતાની બ્લેક એન્ડ વાઈટ રીલને સસ્તા રીતે કલરમાં બદલતા હતા. જેનાથી પ્રિન્ટ પર બ્લુ રંગની આભા આવી જતી હતી. એવું માનવમાં આવે છે કે આ જ કારણથી પોર્ન ફિલ્મ ને બ્લુ ફિલ્મ કહેવામાં આવી.

કારણ 4
પોર્ન ફિલ્મો ગંદા મૂવી હોલમાં રાતના મોડે સુધી બતાવવામાં આવતી હતી. જે દરેક ઉમરના લોકો જોતા હતા. એ જ લોકોએ આ સસ્તી ફિલ્મને બ્લુ ફિલ્મ નામ આપી દીધું.












Click it and Unblock the Notifications
