વાળની પરેશાની બચવા માટે સૂર્યને કરો ખુશ
ગાંધીનગર, 30 જુલાઇ: ખૂબ ઓછા લોકો નસીબદાર હોય છે જેમના વાળ રેશમી, ગાઢ અને મજબૂત હોય છે. જેમના વાળ આવા હોય છે તેમને જોઇને દિલમાંથી એક જ અવાજ નિકળે છે કે કદાચ મારા વાળ આવ હોય તો.
તમારી આ ઇચ્છા પુરી થઇ શકે છે પરંતુ તેના માટે જરૂરી છે કે તમે તમારા લગ્નેશ અને સૂર્યને પ્રસન્ન કરો. આ વાત અમે એમ નથી કહી રહ્યાં તેની પાછળ જ્યોતિષીય આધાર છે.
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને વાળનો કારક માનવામાં આવ્યો છે. જેની કુંડળીમાં સૂર્ય પીડિત અથવા નબળો હોય છે તેમને ટાલિયાપણાની ફરિયાદનો સામનો કરવો પડે છે. લગ્નેશ નબળો પડતાં પણ આ પ્રકારની બિમારીનો સામનો કરવો પડે છે.
જ્યોતિષશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે જ્યારે સૂર્ય પીડિત હોય છે ત્યારે તેની દશા અને અંતર્દશામાં તાવ, પિત્તની સમસ્યા થાય છે અને વાળ નબળા થઇને તૂટવાની અને ખરવા લાગે છે.
જેમની કુંડળીમાં રાહુની સ્થિતિ સારી હોતી નથી તેમને ખોડો અને માથામાં ચેપની ફરિયાદ વધુ રહે છે. જેથી તેમના બાળ તૂટવા અને ખરવા લાગે છે.
કેટલીક રાશિઓમાં જન્મનાર વ્યક્તિઓને પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે જેમ કે મેષ, સિંહ, તુલા, વૃશ્ચિક, ધન તથા કુંભ. આવા વ્યક્તિઓને લગ્ન અને સૂર્યને મજબૂત કરવો જોઇએ.

સૂર્યને પ્રસન્ન કરવાના ઉપાય
નિયમિત રીતે સૂર્યનમસ્કાર અને પ્રાણાયામ કરો.

સૂર્યને પ્રસન્ન કરવાના ઉપાય
નિયમિત રીતે સૂર્યનમસ્કાર અને પ્રાણાયામ કરો.

સૂર્યને પ્રસન્ન કરવાના ઉપાય
પાણીમાં ગોળી નાખીને ઉગતા સૂર્યને અર્પિત કરો.

સૂર્યને મજબૂત કરવાના ઉપાય
રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખો અને સવારે તે પાણી પીવો.

સૂર્યને મજબૂત કરવાના ઉપાય
તમારા લગ્નેશ પડેલા સૂર્યને મજબૂત કરવા માટે બદામ ખાવો તથા બદામનું તેલ લગાવો.

કઇ રાશિવાળા કરે છે આ સમસ્યાનો સામનો
મેષ, સિંહ, તુલા, વૃશ્ચિક, ધન તથા કુંભ રાશિમાં જન્મનાર લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે.












Click it and Unblock the Notifications
