For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે વિશ્વના 9 સૌથી હાઇટેક શહેર

|
Google Oneindia Gujarati News

શું તમે જાણો છો કે લોજિટેક, રોવિયો અને સ્કાઇપ જેવી મોટી ટેક કંપનીઓની ઓફિસ ક્યાં છે. આ કંપનીઓના કારણે ગણા શહેરોને હાઇટેક શહેરોનો દરરજો મળી ચૂક્યો છે. જે રીતે વિદેશોની વાત કરવામાં આવે તો મોટાભાગે આઇટી પ્રોફેશનલ સિલિકોન વેલીમાં કામ કરવાનું સ્વપ્ન જૂએ છે. તો ભારતમાં ઓઇટી પ્રોફેશનલ માટે બેંગ્લોર સપનાઓનું શહેર છે.

વિશ્વભરમાં ઘણા હાઇટેક શહેરો છે, જ્યાં એપ્પલ, સેમસંગ, નોકિયાની ઓફિસો આવેલી છે, કંપનીઓએ પણ પોતાની ઓફિસ એવા સ્થળે બનાવી છે, જ્યાં તેમને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. આ ઉપરાંત સારા પ્રોફેશનલ્સની પણ ઉણપ ના હોય. આ શહેરોને હાઇટેક સિટી બનાવવાનો શ્રેય ઘણી જૂની કંપનીઓને પણ જાય છે, જેમકે ઇન્ફોસિસના કારણે બેંગ્લોરને આખા વિશ્વમાં એક નામ મળી ગયું.

આવી જ રીતે એપ્પલના કારણે કેલિફોર્નિયા ક્યૂપરટીનો જાણીતું બન્યું છે, કારણ કે એપ્પલનું હેડક્વાર્ટર ત્યાં આવેલું છે. આજે અમે તમને વિશ્વના એવા નવ શહેરો અંગે જણાવીશું જેમને હાઇટેક શહેરોનો દરરજો મળેલો છે.

વિશ્વના 9 સૌથી હાઇટેક શહેર

વિશ્વના 9 સૌથી હાઇટેક શહેર

બેંગ્લોર, ભારત

વિશ્વના 9 સૌથી હાઇટેક શહેર

વિશ્વના 9 સૌથી હાઇટેક શહેર

બગોટા, કોલંબિયા

વિશ્વના 9 સૌથી હાઇટેક શહેર

વિશ્વના 9 સૌથી હાઇટેક શહેર

ડબલિન, આયરલેન્ડ

વિશ્વના 9 સૌથી હાઇટેક શહેર

વિશ્વના 9 સૌથી હાઇટેક શહેર

લિસબન, પુર્તગાલ

વિશ્વના 9 સૌથી હાઇટેક શહેર

વિશ્વના 9 સૌથી હાઇટેક શહેર

નૈરોબી, કેન્યા

વિશ્વના 9 સૌથી હાઇટેક શહેર

વિશ્વના 9 સૌથી હાઇટેક શહેર

સેન્ટ પીટર્સબર્ગ, રશિયા

વિશ્વના 9 સૌથી હાઇટેક શહેર

વિશ્વના 9 સૌથી હાઇટેક શહેર

સ્ટોકહોમ, સ્વિડન

વિશ્વના 9 સૌથી હાઇટેક શહેર

વિશ્વના 9 સૌથી હાઇટેક શહેર

ટોરેન્ટો, કેનેડા

વિશ્વના 9 સૌથી હાઇટેક શહેર

વિશ્વના 9 સૌથી હાઇટેક શહેર

એમસ્ટરડેમ, ધ નેધરલેન્ડ

English summary
9 international startup hubs watch
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X