માત્ર 15 હજારમાં iPhone ખરીદવાનો મોકો, મળી રહ્યું છે મેગા ડિસ્કાઉન્ટ
iPhone ખરીદવો એ ઘણા લોકોનું સપનું હોય છે. એપલના iPhone મોંઘા હોવાને કારણે ખરીદી શકતા નથી. એપલના ફોન પ્રિનિયમ હોય છે. જે કારણે આ ફોન ખરીદવા માટે બજેટ પણ તગડું હોવું જોઇએ.
એપલનો iPhone ખરીદવા માટે મોટી રકમની જરૂર પડે છે. જો તમે પણ આવું વિચારતા હોવ, તો તમારી માન્યતા હાલ પુરતી ખોટી સાબિત થઇ શકે છે. Appleનો iPhone 15,000 રૂપિયાના બજેટમાં ખરીદી શકાય છે.
iPhone 11 પર આ રીતે મેળવો બેસ્ટ ડીલ - ઘણી વખત ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર iPhone ની લિસ્ટિંગ બમ્પર ડિસ્કાઉન્ટ સાથે કરવામાં આવે છે. બજારમાં આઇફોનની સારી માંગ છે, તેથી ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ દરેક યુઝરના બજેટમાં ઉપલબ્ધ છે. જો તમે પણ ઓનલાઈન શોપિંગ કરો છો, તો તમે Apple નો iPhone 11 બમ્પર ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો.
iPhone 11 કેટલામાં ઉપલબ્ધ થશે - APPLE iPhone 11 ને ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર ઓછી કિંમતે લિસ્ટ કરવામાં આવ્યો છે. માર્કેટમાં 64 GB ઈન્ટરનલ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 43,900 રૂપિયા છે. બીજી તરફ જો તમે ફ્લિપકાર્ટ પર આ Apple
ડિવાઇસ ખરીદો છો, તો તમે 39999 રૂપિયામાં 8 ટકાના ડિસ્કાઉન્ટ સાથે ફોન APPLE iPhone 11 ખરીદી શકો છો.
બેંક ઓફર્સનો પણ લાભ લઈ શકો છો - આ સાથે iPhone 11 પર બેંક ઑફર્સનો લાભ લઈ શકો છો. APPLE iPhone 11 Flipkart Axis Bank કાર્ડથી ખરીદવામાં આવે છે, ફોન પર 5 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. તમે SBI ક્રેડિટ કાર્ડ EMI ટ્રાન્ઝેક્શન પર ખરીદી કરીને 1000 રૂપિયા વધુ બચાવી શકો છો.
15,000 થી ઓછી કિંમતમાં iPhone 11 - ફ્લિપકાર્ટ પર ગ્રાહકોને બીજી એક મોટી ડીલ ઓફર કરવામાં આવી રહી છે. ફોનની ખરીદી 15,000 રૂપિયાના બજેટમાં કરી શકાય છે.
વાસ્તવમાં કંપની APPLE iPhone 11 પર 26,250 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તમે તમારા જૂના ફોનને બદલી શકો છો અને ઓછી કિંમતે નવું ડિવાઇસ ખરીદી શકો છો. જો તમે એક્સચેન્જ ઓફરનો લાભ લો છો, તો તમે 13,749 રૂપિયામાં ડિવાઇસ ખરીદી શકો છો.