For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

45 હજારનો આઇફોન બનાવનારાઓની આવી છે હાલત

|
Google Oneindia Gujarati News

એપલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી ગઇ છે. આ વખતે મામલો આઇફોન બનાવનારી ફેક્ટરીમાં કામ કરી રહેલા કર્મચારીઓને લઇને છે. એપલ અનુસાર એકવાર ફરી ચીનમાં એપલ ડિવાઇસ બનાવનારી ફેક્ટરીઓની ચકાસણી કરશે અને ત્યાં કામ કરી રહેલા કર્મચારીઓની હાલત અંગે તપાસ કરશે. એપલે આ નિવેદન ત્યારે જાહેર કર્યું છે, જ્યારે એક વીડિયોમાં ફેક્ટરીની અંદર કામ કરી રહેલા કર્મચારીઓની ખરાબ હાલતને દર્શાવવામાં આવી છે.

વીડિયોમાં એક શીટ દર્શાવવામાં આવી છે, જેમાં ત્યાં ટેટૂ બનાવવા અંગે મનાઇ કરવામાં આવી છે અને પોતાના વાળોમાં ડાઇનો પ્રયોગ નહીં કરવા તથા ટૂંકા લોકોને કામ કરવાની મનાઇ છે. આ ઉપરાંત વીડિયોમાં એક વર્કરને જમીન પર ઉંઘેલો દર્શાવવામાં આવ્યો છે.

એપલમાં કામ કરનારા કર્મચારીઓની રહેવા જગ્યા અત્યંત દયનિય છે, ત્યાંના એક નાના રૂમમાં મોટી માત્રામાં એપલના કર્મચારીઓ રહે છે, અને ત્યાં જ તેમને પોતાના કપડાં ધોવા પડે છે. આ ઉપરાંત ફર્મે એ પણ જણાવ્યું છે કે, ત્યાં જે કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યાં છે, તેમની ઉમર ઓછી હોવી જોઇએ.

ફેક્ટરીમાં ઉંઘેલો કર્મચારી

ફેક્ટરીમાં ઉંઘેલો કર્મચારી

આઇફોન ફેક્ટરીમાં ઉંઘેલો કર્મચારી

ફેક્ટરીના ક્વાર્ટર

ફેક્ટરીના ક્વાર્ટર

એપલ ફેક્ટરીમાં બનેલા ક્વાર્ટર, જ્યાં કર્મચારીઓ રહે છે.

ગરાજમાં બાથરૂમ

ગરાજમાં બાથરૂમ

એપલ ફેક્ટરીમાં રહેનારાઓ માટે ગરાજમાં બાથરૂમ બનાવવામાં આવ્યું છે, જ્યાં તેઓ ન્હાય છે.

બાથરૂમ

બાથરૂમ

એપલ ફેક્ટરીમાં બનેલા બાથરૂમ.

ઓછી ઉમરના કાર્મચારી

ઓછી ઉમરના કાર્મચારી

એપલ ફેક્ટરીમાં કામ કરી રહેલા ઓછી ઉમરના કર્મચારી.

જમીન પર ઉંઘેલો કર્મી

જમીન પર ઉંઘેલો કર્મી

એપલ ફેક્ટરીમાં કામ કરનાર કર્મચારી જમીન પર ઉંઘ્યો છે.

ચેકિંગ જોન

ચેકિંગ જોન

આઇપેડ ચેકિંગ જોન

ડિસ્પ્લે પેકિંગ

ડિસ્પ્લે પેકિંગ

એપલ ફેક્ટરીમાં ડિસ્પ્લે પેક કરતા કર્મચારી

 ફેક્ટરીના કર્મચારી

ફેક્ટરીના કર્મચારી

એપલની ચાઇનીઝ ફેક્ટરીમાં કામ કરતા કર્મચારી

મેટરનિટી લીવ પણ નથી અપાતી

મેટરનિટી લીવ પણ નથી અપાતી

એપલની ચાઇનીઝ ફેક્ટરીમાં મહિલાઓમાં મેટરનિટી લીવ પણ નથી આપવામાં આવતી.

English summary
apple chinese iphone factories worker
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X