આપના રૂપિયા વસૂલ કરી દેશે આ ટોપ 10 ડીલ્સ...
અમેઝન વેબસાઇટની ગણના એ વેબસાઇટોમાં થાય છે જે દુનિયામાં સૌથી વદારે દેશોમાં ઓનલાઇન શોપિંગ સર્વિસ પ્રોવાઇડ કરે છે. ભારતમાં અમેઝન ડોટ ઇનમાં આ સમયે ઘણી બધી ઓફર ચાલી રહી છે. આ જ પ્રકારે યૂકેમાં પણ અમેઝન ડોટ કોમમાં અઢળક ઓફર ચાલી રહી છે.
- કેવી રીતે નક્કી કરશો કે 500ની નોટ અસલી છે કે નકલી!
- કોઇને ગિફ્ટ આપવાનું વિચારી રહ્યા હોવ તો આ રહી 11 ઓનલાઇન બેસ્ટ ગિફ્ટ
- આવો આપને લઇ જઇએ મોબાઇલની અજબ-ગજબ દુનિયામાં...
- જો આપ ટચ સ્ક્રીન યૂઝ કરી રહ્યા હોવ તો આ રીતે રાખો તેની સંભાળ
આ ઓફર્સ પર એક નજર કરશો તો આપને પણ તેની ખરીદી કરવાની ઇચ્છા થઇ જશે. આ ઓફર્સમાં સ્પીકર, ટ્રાઇપોડ, એક્સટર્નલ હાઇડ્રાઇવ વગેરેનો સમાવેશ થાય છે. દુનિયાની સૌથી મોટી ઇ કોમર્સ સાઇટ એમેઝનના સીઇઓ જૈફ બેઝોસ છે.
આવો જોઇએ સ્લાઇડલરમાં કે કઇ ઓફર છે અને તમારા માટે તે કેટલી યોગ્ય છે...

કેમરી 110 એલબીએસ લગેઝ સ્કેલ
કિંમત- $ 29.98
બચત: $ 19.99
ડિસ્કાઉંટ કિંમત: $ 9.99
ખરીદવા માટે ક્લિક કરો...

ઓલંપસ વૉયસ રેકોર્ડર
કિંમત- $ 59.99
બચત: $ 11.75
ડિસ્કાઉંટ કિંમત: $ 48.24
ખરીદવા માટે ક્લિક કરો...

ફિટબિટ ઝિપ વાયરલેસ એક્ટીવિટી ટ્રેકર
કિંમત- $ 59.75
બચત: $ 47.41
ડિસ્કાઉંટ કિંમત: $ 12.54
ખરીદવા માટે ક્લિક કરો...

સેન ડિસ્ક સાનસા ક્લિપ
કિંમત- $ 49.9
બચત: $ 15.00
ડિસ્કાઉંટ કિંમત: $ 34.99
ખરીદવા માટે ક્લિક કરો...

એમસ્ટૈંડ લેપટોપ સ્ટેંડ
કિંમત- $ 59.99
બચત: $ 16.41
ડિસ્કાઉંટ કિંમત: $ 43.58
ખરીદવા માટે ક્લિક કરો...

કિનીવો બીટીસી 450 બ્લૂટૂથ હેંડફ્રી કાર કિટ
કિંમત- $ 59.99
બચત: $ 20
ડિસ્કાઉંટ કિંમત: $ 39.99
ખરીદવા માટે ક્લિક કરો...

ક્રોમ ઇંક 7 ઇંચ ટેબલેટ
કિંમત- $ 169.99
બચત: $ 121.04
ડિસ્કાઉંટ કિંમત: $ 48.95
ખરીદવા માટે ક્લિક કરો...

સાઇબર એકોસ્ટિક સબવૂફર સેટેલાઇટ સિસ્ટમ
કિંમત- $ 49.99
બચત: $ 49.99
ડિસ્કાઉંટ કિંમત: $ 49.99
ખરીદવા માટે ક્લિક કરો...

ફોટોટિવ બીટીએચ 3 બ્લૂટૂથ 4.0
કિંમત- $ 119.95
બચત: $ 70.00
ડિસ્કાઉંટ કિંમત: $ 49.95
ખરીદવા માટે ક્લિક કરો...

સીગેટ બેકપ પ્લસ સ્લિમ 2 ટીબી પોર્ટેબલ એક્સટર્નલ હાર્ડડ્રાઇવ
કિંમત- $ 117.99
બચત: $ 00.00
ડિસ્કાઉંટ કિંમત: $ 117.99
ખરીદવા માટે ક્લિક કરો...













Click it and Unblock the Notifications
