For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો આપ ટચ સ્ક્રીન યૂઝ કરી રહ્યા હોવ તો આ રીતે રાખો તેની સંભાળ

|
Google Oneindia Gujarati News

ટચ સ્ક્રીન ડિવાઇસીઝ યૂઝ કરવામાં નોન ટચ ડિવાઇસીસના મુકાબલે ખૂબ જ સરળ હોય છે, પરંતુ ટચ સ્ક્રીન હોવાના કારણે તે ગંદી પણ ઝલદી થઇ જાય છે. હંમેશા એ વાત ધ્યાનમાં આવી છે કે ટચ સ્ક્રીન ગેજેટ્સને સાફ કરવા માટે આપણે કોઇપણ કપડાનો પ્રયોગ કરી લઇએ છીએ અથવા તો કોઇ પણ ભીના કપડાથી તેને સાફ કરી દઇએ છીએ જેના કારણે ક્યારેક ક્યારેક સ્ક્રીન ખરાબ પણ થઈ જાય છે.

આજે અમે આપને અમારા આ લેખમાં કેટલીંક એવી રીતો જણાવીશું જેનાથી આપ આપની ટચ સ્ક્રીનની સારી રીતે સંભાળ રાખી શકશો અને તેની આવરદા પણ વધારી શકશો.

અહી સ્લાઇડરમાં આપવામાં આવેલી રીતોનું અનુસરણ કરો અને આપની ટચ સ્ક્રીનને રાખો એકદમ સાફ...

માઇક્રોફાઇબર કપડાનો પ્રયોગ કરો

માઇક્રોફાઇબર કપડાનો પ્રયોગ કરો

ટચ સ્ક્રીનને સાફ રાખવા માટે હંમેશા માઇક્રોફાઇબર કપડાનો પ્રયોગ કરો. આ ટચ સ્ક્રીન માટે એકદમ ઉપયોગી માનવામાં આવે છે.

સાફ કરતા પહેલા ડિવાઇસ ઓફ કરી દો

સાફ કરતા પહેલા ડિવાઇસ ઓફ કરી દો

કોઇપણ ડિવાઇસને સાફ કરતા પહેલા તે ડિવાઇસને સ્વિચ ઓફ કરી દો, નહીંતર આપના ડેટા ડીલિટ થવાની સાથે તેમાં ખરાબી પણ આવી શકે છે.

ગાઢ દાગ હોય તો..

ગાઢ દાગ હોય તો..

જો સ્ક્રીનમાં ક્યાંક ગાઢ દાગ લાગેલો હોય તો તેની પર કપડાને ગોળ ગોળ ફેરવો તેનાથી દાગ નીકળી જશે અને આપની સ્ક્રીન પણ ખરાબ નહીં થાય.

કપડાને ભીનું કરો

કપડાને ભીનું કરો

જો સ્ક્રીનમાં લાગેલ દાગ સૂકાઇ ગયા હોય તો કપડાને ડિસ્ટલ વોટરથી ભીનું કરીને તેને સર્ક્યુલર મોશનમાં સાફ કરો.

સ્ક્રીન પર વધારે પ્રેશર ના આપો

સ્ક્રીન પર વધારે પ્રેશર ના આપો

જો સ્ક્રીન પરથી કોઇ દાગ ના જઇ રહ્યો હોય તો તેની પર વધારે પ્રેશર ના આપો કારણ કે સાધારણ સ્ક્રીનના મુકાબલે ટચ સ્ક્રીન વધારે સેંસીટીવ હોય છે.

આલ્કોહોલનો પ્રયોગ કરો

આલ્કોહોલનો પ્રયોગ કરો

આ રીતથી આપની સ્ક્રીન પરથી તમામ દાગ જતા રહેશે અને સ્ક્રીન પર જામેલા કિટાણુંઓ પણ મરી જશે.

હેંડસેનેટાઇઝર

હેંડસેનેટાઇઝર

સ્ક્રીન સાફ કરવા માટે આપ હેંડસેનેટાઇઝર પ્રયોગ કરી શકો છો કારણ કે આ પણ એક પ્રકારનું આલ્કોહોલ જ હોય છે.

સાફ કપડું લો

સાફ કપડું લો

સ્ક્રીન સાફ કરતા પહેલા એક સાફ કપડુ લો, કોઇ ટૂવાલ પણ લઇ શકો છો. ટીસ્યૂ પેપર પણ લઇ શકો છો.

થોડું સેનેટાઇઝર

થોડું સેનેટાઇઝર

કપડા અથવા ટીસ્યૂ પેપરમાં થોડું સેનેટાઇઝર નીકાળો અને તેનાથી આપની ટચ સ્ક્રીન સાફ કરો. ચોક્કસ પણે આ રીતોથી આપની સ્ક્રીન ચકાચક થઇ જશે.

English summary
how to wipe away those smudges with ease and how to avoid doing things your touchscreen would not appreciate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X