Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

માત્ર 7,000 રૂપિયામાં લઇ આવો આ બેસ્ટ એંડ્રોઇડ સ્માર્ટફોન

વાત જ્યારે એવા એંડ્રોઇડ સ્માર્ટફોનની હોય જેમાં કેમેરાની સાથે ડ્યુઅલ સિમ, ટચ સ્ક્રીન, સારુ પ્રોસેસર અને એવા તમામ ફીચર આપવામાં આવ્યા હોય જે રોજીંદા જીવનમાં કામ આવે જેમ કે જ્યારે તમે બોર થઇ રહ્યા હોવ ત્યારે તેમાં ગેમ્સ રમી શકો, પોતાના મનપસંદ ગીતો સાંભળી શકો. આપ કહેશો કે આ ફીચર્સ તો તમામ સ્માર્ટફોનમાં હોય જ છે પરંતુ અહીં વાત જ્યારે 7,000 રૂપિયાની આવે જેમાં આપને બ્રાંડેડ અને ચાઇનીઝ બંને પ્રકારના સ્માર્ટફોન મળી જશે.

હાલમાં જ ઇંટેક્સે પણ એક્વા સ્ટાઇલ મિની નામથી પોતાનો સ્માર્ટફોન બજારમાં ઉતાર્યો છે. એક્વા સ્ટાઇલને 4,898 રૂપિયામાં બજારમાં ઉતારવામાં આવ્યો છે. તેના ફીચર્સ પર નજર કરીએ તો એક્વા સ્ટાઇલ મિનીમાં 512 એમબીની રેમ, 1.0 ગીગા હર્ટ ડ્યુલ કોર પ્રોસેસર, ડ્યુલ સિમની સાથે 1.23જીબીની ઇંટરનલ મેમરી આપવામાં આવી છે. જેને માઇક્રોએસડી કાર્ડ સ્લોટની મદદથી 32 જીબી સુધી એક્સપેંડ કરી શકાય છે.

તો આવો નજર કરીએ કેટલાંક એવા જ સ્માર્ટફોન્સ પર જે ઇંટેક્સના નવા એક્વા સ્ટાઇલ મિનીને ટક્કર આવી શકે છે.

 કિંમત- 6,999 રૂપિયા

કિંમત- 6,999 રૂપિયા

4.3 Inch, 540x960 px display, LCD
Android v4.4.2 (KitKat)
Dual core 1200 MHz processor
5 MP Primary Camera
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
1980 mAh, Li-Ion battery

કિંમત- 4,099 રૂપિયા

કિંમત- 4,099 રૂપિયા

4.0 Inch, 480x800 px display, LCD
Android v4.4.2 (KitKat)
Dual core 1200 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
512 MB RAM
1400 mAh, Li-Ion battery

 કિંમત- 5,658 રૂપિયા

કિંમત- 5,658 રૂપિયા

4.0 Inch, 480x800 px display, LCD
Android v4.4.2 (KitKat)
Quad core 1300 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
512 MB RAM
1750 mAh, Li-Ion battery

કિંમત- 5,239 રૂપિયા

કિંમત- 5,239 રૂપિયા

5.0 Inch, 480x854 px display, LCD
Android v4.4.2 (KitKat)
Dual core 1300 MHz processor
5 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
512 MB RAM
1800 mAh, Li-Ion battery

કિંમત- 5,734 રૂપિયા

કિંમત- 5,734 રૂપિયા

4.0 Inch, 480x800 px display, IPS LCD
Android v4.4.2 (KitKat)
Quad core 1300 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
512 MB RAM
1500 mAh, Li-Ion battery

કિંમત- 3,799 રૂપિયા

કિંમત- 3,799 રૂપિયા

4.0 Inch, 480x800 px display, LCD
Android v4.4.2 (KitKat)
Dual core 1300 MHz processor
2 MP Primary Camera, 0.3 MP Secondary
Dual SIM, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
512 MB RAM
2000 mAh, Li-Ion battery

કિંમત- 5,499 રૂપિયા

કિંમત- 5,499 રૂપિયા

4.5 Inch, 480x854 px display, IPS LCD
Android v4.4 (KitKat)
Dual core 1300 MHz processor
3.2 MP Primary Camera, 1.3 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
512 MB RAM
1450 mAh, Li-Ion battery

કિંમત- 5,899 રૂપિયા

કિંમત- 5,899 રૂપિયા

4.0 Inch, 480x800 px display, IPS LCD
Android v4.4.2 (KitKat)
Quad core 1300 MHz processor
5 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
1400 mAh, Li-Ion battery

કિંમત- 6,100 રૂપિયા

કિંમત- 6,100 રૂપિયા

5.0 Inch, 480x854 px display, LCD
Android v4.4 (KitKat)
Dual core 1300 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
Dual SIM, 3G, WiFi
8 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
2000 mAh, Li-Ion battery

 કિંમત- 5,799 રૂપિયા

કિંમત- 5,799 રૂપિયા

4 Inch, 480x800 px display, IPS LCD
Android v4.4 (KitKat)
Quad core 1300 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
1600 mAh, Li-Ion battery

 કિંમત- 5,190 રૂપિયા

કિંમત- 5,190 રૂપિયા

5.0 Inch, 480x854 px display, IPS LCD
Android v4.4.2 (KitKat)
Dual core 1200 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
Dual SIM, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
512 MB RAM
1700 mAh, Li-Ion battery

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X