For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેકનોલોજીની અદભુત કરામત, રોજિંદા જીવનમાં ખૂબ ઉપયોગી બનશે આપને

|
Google Oneindia Gujarati News

મલ્ટીટાસ્કિંગ હોવાનો હુનર ખૂબ જ ઓછા લોકોમાં હોય છે, પરંતુ જે લોકોમાં આ હુનર હોય છે તેઓ પોતાના કામથી આખી દુનિયામાં ઓળખાઇ આવે છે. જરૂરી નથી કે તેના માટે આપે વૈજ્ઞાનિક બનવું પડે, બની શકે છે કે આપની અંદર પણ એક સાથે ઘણા કાર્યો કરી શકવાનું હુનર હોય. આવા જ લોકો દ્વારા કરવામાં આવેલા નાના-નાના આવિષ્કાર આજે આપણી જિંદગીને સરળ બનાવી રહ્યા છે. ઉદાહરણ તરીકે નીચે સ્લાઇડરમાં આપવામાં આવેલા કેટલાંક આવિષ્કારોને જ જોઇ લો.

આપે ક્યારેય એવા બૂટની કલ્પના કરી છે જેને જ્યારે મરજી પડી ત્યારે ચપ્પલ બનાવી દીધા અને જ્યારે મરજી પડી ત્યારે બૂટ બનાવી દીધા. અથવા તો કોલ્ડ્રિંક્સની બોટલને પાણીના જગની જેમ પ્રયોગ કરી શકો છો? જો ના તો નીચે આપવામાં આવેલ સ્લાઇડ પર એક નજર કરો.

જુઓ તસવીરો...

અલ્ટીમેટ બોટલ કવર

અલ્ટીમેટ બોટલ કવર

આ બોટલ કવર બેકાર થઇ ગયેલી બોટલોને ફરીથી ઉપયોગમાં લાવવાની સરળ રીત છે. આની મદદથી કોઇ પણ બોટલને જગની જેમ ઉપયોગ કરી શકાય છે.

બેલ્ટ

બેલ્ટ

આ કોઇ સાધારણ બેલ્ટ નથી, જે માત્ર આપની કમર કસવા માટે કામમાં લાગે, પરંતુ આનાથી આપ વધતી કમર પર નજર પણ રાખી શકો છો.

મલ્ટી પ્રોટેક્ટર

મલ્ટી પ્રોટેક્ટર

મલ્ટી પ્રોટેક્ટર કવર આપને બાઇક અથવા તો કોઇપણ ટૂવ્હીલર ચલાવવામાં ન માત્ર વરસાદથી બચાવશે પરંતુ બરફ અને કરાથી પણ આપના માથાની સુરક્ષા કરશે.

કીપર

કીપર

કીપરની મદદથી આપનો પાળતુ કૂતરો ઘણા આરામથી ગેટની બહાર આવતા-જતા વ્યક્તિઓ પર નજર રાખી શકે છે, સાથે જ બહારથી તેને કોઇ તેને કોઇ આડી અવળી વસ્તુઓ પણ નહીં દેખાય.

લૈડર

લૈડર

એટલે કે સીડી અમારા ઘરેલું કામ ઉપરાંત બહાર ખૂબ જ પ્રયોગ કરવામાં આવે છે. પરંતુ આ લેડની ડિઝાઇન થોડી અલગ છે જેમાં એક્સ્ટ્રા મેટલનો પ્રયોગ કરવામાં આવ્યો નથી જેનાથી આ ભારમાં પણ ઓછું છે.

ટેનિસ દરવાજો

ટેનિસ દરવાજો

આ માત્ર દરવાજો નથી પરંતુ એક ટેબલ ટેકનિક પણ છે, બસ તેને આપે ઊંધુ કરવાનું રહેશે. એટલે કે આને આપ ઇંડોર ગેમની જેમ ઉપયોગ કરી શકો છો.

વાયરલેસ માઉસ

વાયરલેસ માઉસ

જોવામાં આ આપને એક રમકડાની જેમ લાગી રહ્યું હશે પરંતુ આ એક વાયરલેસ માઉસ છે જેને આપ સફર દરમિયાન પોતાના લેપટોપમાં આરામથી કનેક્ટ કરી શકો છો.

એર કંડીશનિંગ કેપ

એર કંડીશનિંગ કેપ

આ કોઇ સામાન્ય ટોપી નથી બલકે તેને આપ એરઇંડીશનલ કેપ પણ બોલી શકાય છે, કારણ કે તેમાં ઉપરની બાજું સોલર પેનલ અને નીચે એક એક નાનકગડો પંખો આપવામાં આવ્યો છે જે તકડામાં આપના ચહેરાને પરસેવાથી બચાવે છે.

English summary
Top 10 New Technology For Daily Comfort in 2013
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X