ટોપ 8 પોસ્ટ બ્રેકઅપ વોટ્સઅપ સ્ટેટ્સ, લાગતા વળગતા જોઇ લે!

આજકાલ પ્રેમ કરવો જેટલો સરળ છે તેનાથી પણ સરળ છે બ્રેકઅપ કરવું. પ્રેમ તો થઇ જાય છે પ્રેમમાં રહેવાની મઝા પણ આવે છે પણ દોસ્ત, જ્યારે દિલ તૂટે છેને તો બસ અવાજ નથી આવતો! બાકી માણસ અંદરથી આખોને આખો તૂટી જાય છે. પણ આજકાલ તો પ્રેમની જેમ બ્રેકઅપ પણ ઓનલાઇન છે. અને બ્રેકઅપમાં પણ દિલમાં ઓછું અને વોટ્સઅપ કે FBના સ્ટેટસમાં વધુ દેખાય છે.

જેમ કે બ્રેકઅપ થયું સ્ટેટસ બદલાઇ ગયું...ક્યાં કોઇ ફિલોસોફર બની જાય છે, તો ક્યાંક કોઇ જ્ઞાની બાબા!, તો ક્યાંક કેવી રીતે બ્રેકઅપનો બદલો લેવો તેનો રોષ સ્ટેટસ પર દેખાઇ જાય છે. જો કે મનનું તૂટવું તે કંઇ સારી વાત તો છે નહીં! તેમાં પણ જેને પ્રેમ કરતા હોવ, જેની સાથે જીવન જીવવાના સપના દેખ્યા હોય અને તે જ અડધે રસ્તે મૂકીને જતો રહે તો દુખ તો થાય છે.

તો જો તમે પણ આવા જ કોઇ દુખમાંથી પસાર થયા હોવ અને તમારી ભાવનાઓને અભિવ્યક્ત કરવા માટે બેસ્ટ પોસ્ટ બ્રેકઅપ વોટ્સઅપ સ્ટેટસ શોધતા હોવ તો અમે તમારી મદદ કરી શકીએ. આ સ્ટેટસ તમારું દિલ તો નહીં જોડી શકીએ પણ દિલને થોડી શાંતિ જરૂરથી આપશે. તો વાંચો આ 10 પોસ્ટ બ્રેકઅપ લાઇન. તેમાંથી કંઇક ગમે તો ચેન્ઝ કરી લેજો તમારું પણ સ્ટેટસ!

બ્રેકઅપ સ્ટેટસ

બ્રેકઅપ સ્ટેટસ

બ્રેકઅપ થવાની સાથે જ બદલાય છે તમામ પ્રકારના સ્ટેટસ જે આખી દુનિયાને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કહી દે છે હા...હવે હું એકલો છું!

સાંત્વના

સાંત્વના

તો વળી ઓનલાઇન સાંત્વના પણ મળવા લાગે છે કે ભાઇ કંઇ નહીં આ નહીં તો કોઇ બીજી આવશે! યુ નો વણમાંગી સલાહ!

લોકોને જાણ

લોકોને જાણ

લોકોને ભલેને તમારી પર્સનલ લાઇફથી મતલબ હોય કે ના હોય પણ તમે એક પછી એક સ્ટેટસ ચેન્ઝ કરી કરીને તેમને વિચારતા જરૂરથી કરી દો છો.

બ્રેકઅપ સ્ટેટસ

બ્રેકઅપ સ્ટેટસ

આમાંથી કેટલાક તો તમે પણ તમારા કોઇ બ્રેકઅપ ફ્રેન્ડના સ્ટેટસ પર જોયા હશે.

બ્રેકઅપ

બ્રેકઅપ

આમ પણ જ્યારે બ્રેકઅપ બાદ વાતચીત બંધ થઇ જાય છે ત્યારે સ્ટેટસ જ એક વસ્તુ બની જાય છે એકબીજા સાથે સંવાદ કરવા માટે.

બધી બહાર આવી જાય છે

બધી બહાર આવી જાય છે

તો ધણીવાર આ જ ચક્કરમાં લોકોને પણ ખબર પડી જાય છે કે આખરે તમારી વચ્ચે થયું શું હતું!

મનને સારું

મનને સારું

જો કે બીજાનું તો જે થવું હોય તે થાય પણ આવા સ્ટેટસ આપણા તૂટેલા મનને થોડી શાંતિ જરૂરથી આપે છે.

બ્રેકઅપ સ્ટેટસ

બ્રેકઅપ સ્ટેટસ

પણ ધણી વાર આ ચક્કરમાં જ લોકો શાયર પણ બની જાય છે. અને મિત્રોના લાખ સમજવા છતાં મનને શાંતિ ખાલી આ શાયરીઓ જ આપે છે. જો કે હંમેશા તેવું નથી રહેતું. કારણ કે પ્રેમ ફરી ક્યારે દસ્તક આપી જાય કંઇક કહેવાય નહીં!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X