જુઓ, આ છે યાંત્રિક જંતુ જેને બનાવ્યા છે માનવીએ
તમારામાંથી અનેક લોકોને જંતુનો ડર લાગતો હશે, કદાચ આપણે બધા પણ તેના રંગરૂપને જોઇને તેનાથી દૂર ભાગીએ છીએ, પરંતુ જો આ જંતુઓ કોઇ માનવીએ બનાવ્યા હોય તો શં તમને ડર લાગશે. હોલિવુડની ફિલ્મોમાં તમને માનવીઓ કરતા પણ મોટા-મોટા કરોડિયા અને વાંદા સહિતના અનેક જીવો જોયા હશા, પરંતુ એ બધા એનીમેટેડ હોય છે. હોલિવુડની ફિલ્મોમાં આ પ્રકારના એનિમેટેડ પાત્રોને રજૂ કરવાનું સારું એવુ ચલણ છે. જો કે, અહી અમે હોલિવુડની ફિલ્મોના એનિમેટેડ જંતુઓ અંગે વાત કરી રહ્યાં નથી, પરંતુ માનવીઓ દ્વારા ખરેખર બનાવવામાં આવેલા આવા યાત્રિંક જંતુઓ અંગે જણાવી રહ્યાં છીએ.
નીચે આપવામાં આવેલી સ્લાઇડમાં એવા જંતુઓ દર્શાવી રહ્યાં છીએ, જેને માનવીઓએ ખરા અર્થમાં બનાવ્યા છે, તેમાના કેટલાક આપણે સાયન્સ ફિક્શન મૂવી જેવા દેખાય છે, પરંતુ તેનાથી તમારે ડરવાની જરૂર નથી, કારણ કે આ માત્ર દેખાડવા માટે બનાવવામાં આવ્યા છે, તો ચાલો તસવીરો થકી આ યાંત્રિક જંતુઓને જોઇએ.

મેકેનિકલ જેન્ટ
આ છે માનવીએ બનાવેલું મેકેનિકલ જેન્ટ

ક્લોકવર્ક સ્પાઇડર
આ છે માનવીએ બનાવેલું ક્લોકવર્ક સ્પાઇડર

ઇલેક્ટ્રોનિક આન્ટ
આ છે માનવીએ બનાવેલું ઇલેક્ટ્રોનિક આન્ટ

ફ્યૂરિસ્ટિક બગ્સ
આ છે માનવીએ બનાવેલું ફ્યૂરિસ્ટિક બગ્સ

મેકેનિકલ સ્પાઇડર
આ છે માનવીએ બનાવેલું મેકેનિકલ સ્પાઇડર

ઇન્સેક્ટ રોબોટ
આ છે માનવીએ બનાવેલું ઇન્સેક્ટ રોબોટ

મેક સ્પાઇડર
આ છે માનવીએ બનાવેલું મેક સ્પાઇડર

મેકેનિકલ માસ્ક્યૂટો
આ છે માનવીએ બનાવેલું મેકેનિકલ માસ્ક્યૂટો

મેકેનિસોપટેરા ડ્રેગનફ્લાઇ
આ છે માનવીએ બનાવેલું મેકેનિસોપટેરા ડ્રેગનફ્લાઇ

મેટલ ડ્રેગન ફ્લાઇ
આ છે માનવીએ બનાવેલું મેટલ ડ્રેગન ફ્લાઇ

મેટલ સ્પાઇડર
આ છે માનવીએ બનાવેલું મેટલ સ્પાઇડર

મોસ્કિટો પ્રોટોટાઇપ
આ છે માનવીએ બનાવેલું મોસ્કિટો પ્રોટોટાઇપ

રોબો ફ્લાઇ
આ છે માનવીએ બનાવેલું રોબો ફ્લાઇ

રોબો બી
આ છે માનવીએ બનાવેલું રોબો બી

રોબોટ બગ
આ છે માનવીએ બનાવેલું રોબોટ બગ

રોબોટ સિજર બગ
આ છે માનવીએ બનાવેલું રોબોટ સિજર બગ

રોબોટ સ્પાઇડર
આ છે માનવીએ બનાવેલું રોબોટ સ્પાઇડર

રોબોટ બીટલ
આ છે માનવીએ બનાવેલું રોબોટ બીટલ

રોબોટિક કલચર
આ છે માનવીએ બનાવેલું રોબોટિક કલચર

રૂટલેડ સ્ક્રેબ બીટલ
આ છે માનવીએ બનાવેલું રૂટલેડ સ્ક્રેબ બીટલ

સ્ટીમફંક ફાયરફ્લાઇ
આ છે માનવીએ બનાવેલું સ્ટીમફંક ફાયરફ્લાઇ

સ્ટીમફંક લેડીબર્ડ
આ છે માનવીએ બનાવેલું સ્ટીમફંક લેડીબર્ડ

સ્ટીમફંક સ્કોર્પિયોન
આ છે માનવીએ બનાવેલું સ્ટીમફંક સ્કોર્પિયોન

ટિની રોબોટ માસ્કિયૂન્ટો ડ્રોન
આ છે માનવીએ બનાવેલું ટિની રોબોટ માસ્કિયૂન્ટો ડ્રોન












Click it and Unblock the Notifications
