For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોટ્સઅપથી તમને કોઇ હેરાન કરે છે તો કેવી રીતે કરશો બ્લોક

|
Google Oneindia Gujarati News

વોટ્સઅપમાં તમારા હજારો મિત્રો હશે જે તમને રોજ મેસેજ, વિડિયો કે ફોટા શેયર કરતા હશે. પણ શું તમને કોઇ અજાણ્યો વ્યક્તિ વોટ્સઅપ પર હેરાન કરી રહ્યો છે. કે પછી ગ્રુપમાં તમારી જોડે કોઇ જબરદસ્તી કરી રહ્યો છે. આવા લોકોથી છૂટકારો મેળવા માટે વોટ્સઅપમાં બ્લોકનો ફિચર છે જેનાથી તમે તે વ્યક્તિને તમને મેસેજ કરતા રોકી શકો છો.

વોટ્સઅપ અને હાઇક જેવી સર્વિસ ક્લાઉડ પર કામ કરે છે. આવનારા સમયમાં લગભગ મોટાભાગની સર્વિસ ક્લાઉડ પ્લેટફોર્મ પર જ રન કરશે. ત્યારે આજે વોટ્સઅપ દ્વારા કેવી રીતે કોઇ વ્યક્તિની ચેટને બ્લોક કરવી તે અમે તમને શીખવીશું.

પહેલું સ્ટેપ

પહેલું સ્ટેપ

સૌથી પહેલા તમારા ફોનમાં વોટ્સઅપ ઓપન કરો.

બીજું સ્ટેપ

બીજું સ્ટેપ

હવે તમારે જે વ્યક્તિને બ્લોક કરવો હોય તેને સિલેક્ટ કરો અને ઓપન કરો.

ત્રીજું સ્ટેપ

ત્રીજું સ્ટેપ

ચેટ બારમાં ઉપરની તરફ જ્યાં લાલ રંગની રાઇટ દોર્યું છે તેની ઉપર જે નિશાન છે લીટી જેવું તેના પર ક્લિક કરો.

ચોથું સ્ટેપ

ચોથું સ્ટેપ

આ આઇકોન પર ક્લિક કરશો ત્યારે તમારી સામે આવા ઓપશન આવશે તેમાંથી More બટન પર ક્લિક કરો.

પાંચમું સ્ટેપ

પાંચમું સ્ટેપ

મોર ઓપશન પર ક્લિક કર્યા પછી તેમાં સૌથી ઉપર બ્લોકનો ઓપશન છે. જો તમે આ વ્યક્તિને બ્લોક કરવા માંગતા હોવ તો આ બટન દબાવો

છઠ્ઠું સ્ટેપ

છઠ્ઠું સ્ટેપ

બ્લોક ઓપશન પર ક્લિક કરવાથી છેલ્લી વાર તમને પૂછવામાં આવશે કે તમારે ખરેખર આ વ્યક્તિને બ્લોક કરવું છે. તો તેની પર Ok દબાવો.
કંઇ રીતે થશે બ્લોક

કંઇ રીતે થશે બ્લોક

કંઇ રીતે થશે બ્લોક

આ બ્લોક કરેલ વ્યક્તિ તમને કોઇ મેસેજ કે ફોટો નથી મોકલી શકે. વધુમાં તમે પણ તેને કોઇ મેસેજ કે ફોટો નહીં મોકલી શકો.

અનબ્લોક કેવી રીતે કરવું?

અનબ્લોક કેવી રીતે કરવું?

જો તમે કોઇને ભૂલથી બ્લોક કરી દીધા હોય અને હવે તેને અનબ્લોક કરવા માંગો છો તો તે વ્યક્તિના કોન્ટેક્ટ પર દબાવો એટલે તમને પૂછશે કે શું તમારે તે વ્યક્તિને અનબ્લોક કરવું છે જો તમે Ok બટન દબાવશો તો તે વ્યક્તિ અનબ્લોક થઇ જશે. જે બાદ તમે તેને મેસેજ, ફોટો, વિડિયો શેયર કરી શકશો.

English summary
To block a contact on your Android phone, Open WhatsApp and go to your Chats screen and follow these steps.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X