For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોટ્સ અપમાં કેવી રીતે બદલશો પોતાનો ફોન નંબર

|
Google Oneindia Gujarati News

શું તમે વોટ્સ અપમાં પોતાનો નંબર બદલવા માંગો છો. સામાન્ય રીતે જ્યારે આપણે વોટ્સ અપમાં નંબર બદલવો હોય ત્યારે આપણે તેને ફરી ઇનસ્ટોલ કરી નવો નંબર નાખીયે છીએ. પણ અમે તમને જે કહીશું તે બાદ ના તો તમારે ફરીથી વોટ્સ અપ ઇનસ્ટોલ કરવું પડશે,ના જ તમારા જૂના નંબરને ડિલિટ કરવો પડશે.

જો તમે તમારા ફોનનું સીમ બદલી રહ્યા હોવ કે પછી બીજા નંબરથી વોટ્સ અપ પોતાના જૂના ફોનમાં ચાલુ કરવા માંગતા હોવ તો તે માટે તમે વોટ્સ અપમાં જઇને સેટિંગમાં જઇને નંબર બદલી શકો છો.

પોતાનો વોટ્સ અપ નંબર બદલવા માટે નીચે આપેલા સ્ટેપ ફોલો કરો.

1. પહેલું સ્ટેપ

1. પહેલું સ્ટેપ

પોતાના ફોનમાં વોટ્સ અપ ઓપન કરો અને તેના સેટિંગના ઓપશનમાં જાઓ.

2. બીજું સ્ટેપ

2. બીજું સ્ટેપ

વોટ્સ અપના સેટિંગ ઓપ્શનમાં ગયા પછી એકાઉન્ટ ઓપ્શન પર ક્લિક કરો.

3. ત્રીજું સ્ટેપ

3. ત્રીજું સ્ટેપ

એકાઉન્ટમાં ક્લિક કરતા જ તમને સામે Change numberનું ઓપશન આવશે તેને સિલેક્ટ કરો.

4. ચોથું સ્ટેપ

4. ચોથું સ્ટેપ

ચેન્જ નંબર પર ક્લિક કર્યા પછી તમને એક મેસેજ દેખાશે ફોટા મુજબ. જે મુજબ નંબર બદલવાથી તમારા એકાઉન્ટનું સેટિંગ, ગ્રુપનું સેટિંગ બદલાઇ જશે અને સાથે જ નવા નંબર (જે તમે ચેન્જ કર્યો છે તે) પર એક કન્ફર્મેશન મેસેઝ પણ જશે.

6. લાસ્ટ સ્ટેપ

6. લાસ્ટ સ્ટેપ

જૂના અને નવા નંબર લખ્યા પછી ઉપર જે Done નું ઓપ્શન છે તેની પર ક્લિક કરો. જેથી તમારો વોટ્સ અપ નંબર ચેન્જ થઇ જશે.

English summary
if you’ve changed phone numbers but kept the same phone, you don’t need to uninstall and reinstall WhatsApp just to change numbers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X