For Quick Alerts
For Daily Alerts
આનંદો! હવે નહીં ખોવાય આપનો સ્માર્ટફોન!
ગૂગલની મોટોરોલા મોબિલ્ટીએ એક એવું ડિવાઇસ લોંચ કર્યું છે જે માત્ર આપના ફોનને ગુમ થવાથી બચાવશે પરંતુ તેને આપ કિચેઇન તરીકે પણ યૂઝ કરી શકશો. આ કિચેઇનમાં આપ આપનો કંઇપણ જરૂરી સામાન લગાવી શકો છો, જેમ કે આપના ઘરની ચાવી અથવા બાઇકની ચાવી.
મોટોરોલા કીલિંક નામના આ નાનકડા ડિવાઇસની મદદથી આપ 100 ફૂટની અંદર પોતાનો સ્માર્ટફોન સર્ચ કરી શકો છો. મોટોરોલા કીલિંકની કિંમત 24.99 ડોલર છે એટલે કે માત્ર 1500 રૂપિયા. આશા સેવવવામાં આવી રહી છે કે ભારતમાં તેની કિંમત 2000 રૂપિયાની અંદર મળશે. કંપનીનું કહેવું છે મોટોરોલા ડોટ કોમ અને ટી-મોબાઇલમાં ઓનલાઇન મોટોરોલા કીલિંક મળવું શરૂ થઇ જશે.
Comments
smartphone lost technology gadget mobile motorola google સ્માર્ટફોન ગુમ ટેકનોલોજી ગેજેટ મોબાઇલ મોટોરોલા ગૂગલ
English summary
If your phone decides to play hide and seek with you, you can press a button on Keylink to make it ring up to 100 feet away. Or if your keys get a similar idea, you can use the Motorola Connect App to make Keylink ring," notes company on its official blog.