Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Oneplus Nord CE3 Lite Price: વનપ્લસના 108MP અને 5000mAh વાળા સ્માર્ટફોન માત્ર 15000માં મળશે

Oneplus Nord CE3 Lite Price: તહેવારોની સિઝન શરૂ થઇ ચુકી છે. જે કારણે બજારમાં અવનવી ઓફરો જાહેર કરવામાં આવી રહી છે. લગભગ ઘણી ઇ-કોમર્સ શામેલ છે.

ઉલ્લેખનીય છે કે, અમેઝોન પોતાના ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલને 8 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યો છે. આ સાથે સાથે ફ્લિપકાર્ટનો મેગા સેલ પણ આ જ દિવસથી શરૂ થવા જઇ રહ્યો છે.

Oneplus Nord CE3 Lite

આ વેચાણ દરમિયાન કંપની ઘણી પ્રખ્યાત બ્રાન્ડ્સના ઇલેક્ટ્રોનિક્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ આપે છે. જો તમે બજેટ સ્માર્ટફોન ખરીદવા માંગો છો, તો આ સેલ યોગ્ય વિકલ્પ છે. ઉલ્લેખનીય છે કે, એમેઝોનના મેગા સેલમાં Oneplus Nord CE3 Lite પર ભારે ડિસ્કાઉન્ટ છે, જે 20000 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે.

એમેઝોનનું મેગા સેલ - એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2023 સેલ પ્રાઇમ સભ્યો માટે 7 ઓક્ટોબરથી શરૂ થશે. જો તમે પ્રાઇમ મેમ્બર છો તો તમે એક દિવસ પહેલા આ સેલનો લાભ લઈ શકો છો.

આ સિવાય કંપની SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સને આ ફોનની ખરીદી પર 10 ટકા સુધીનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઉપરાંત તમે એમેઝોન પે-આધારિત ઓફર્સ અને કૂપન ડિસ્કાઉન્ટનો લાભ પણ મેળવી શકો છો.

Oneplus Nord CE 3 Lite 5G ની કિંમત - જો તમે આ ડિવાઈસ ખરીદવા ઈચ્છો છો, તો આ યોગ્ય તક છે. કારણ કે, આ સેલ દરમિયાન તમને આ ડિવાઈસ પર 2500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ડિવાઇસના 8GB + 128GB મોડલની કિંમત 19999 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જેને તમે ડિસ્કાઉન્ટ પછી 17,499 રૂપિયામાં ખરીદી શકો છો. એટલું જ નહીં, જો તમારી પાસે Oneplus ફોન છે, તો તમે તેને એક્સચેન્જ કરીને 500 રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

Oneplus Nord CE 3 Lite 5Gના ફીચર્સ

  • Oneplus Nord CE 3 Lite 5Gના ફીચર્સ વિશે વાત કરીએ તો, આ ડિવાઇસમાં 6.72-ઇંચની LCD ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ ધરાવે છે.
  • પ્રોસેસરની વાત કરીએ તો, આ ડિવાઇસમાં સ્નેપડ્રેગન 695 પ્રોસેસર છે, જે 8GB રેમ અને 256GB સુધી સ્ટોરેજ સાથે જોડાયેલું છે.
  • કેમેરા વિશે વાત કરીએ તો, તમને તેમાં ટ્રિપલ કેમેરા સેટઅપ મળે છે, જેમાં 108-MPનો મુખ્ય સેન્સર છે.
  • Oneplus Nord CE 3 Lite 5G માં 5,000mAh બેટરી છે, જે 67W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મેળવે છે.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X