Redmi Note 12 Pro 5G Price : 12GB RAM અને 256 GB વાળા 5G ફોન પર મળશે 25500નું ડિસ્કાઉન્ટ, આ રીતે કરો ઓર્ડર
Redmi Note 12 Pro 5G Price : ભારતમાં સૌથી લોકપ્રિય સ્માર્ટફોનમાં રેડમીનો સમાવેશ થાય છે. જેની રેડમી નોટ સિરીઝ લોકોમાં ઘણી લોકપ્રિય બની છે. જે બાદ રેડમી દ્વારા Redmi Note 12 Pro 5G સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે.
ઘણા ગ્રાહકો Redmi ના Redmi Note 12 Pro 5G સ્માર્ટફોનને પસંદ કરે છે. જો તમે પણ નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે Redmi Note 12 Pro 5G ખરીદી શકો છો. Redmi Note 12 Pro 5G સ્માર્ટફોન પર અત્યારે સારું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Redmi Note 12 Pro 5G કિંમત અને ડિસ્કાઉન્ટ - Redmi Note 12 Pro 5G સ્માર્ટફોન 6GB, 8GB, 12GB રેમ અને 128GB, 256GB સ્ટોરેજ વિકલ્પો સાથે લાવવામાં આવ્યો છે.
Redmi Note 12 Pro 5G સ્માર્ટફોનના 12GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ વિશે વાત કરીએ, તો ફોન 28,999 રૂપિયામાં લિસ્ટ થયો છે. જોકે, જો તમે ઓનલાઈન શોપિંગ કરો છો, તો તમે આ ફોન ફ્લિપકાર્ટ પરથી ઓછી કિંમતે ખરીદી શકો છો.
Redmi Note 12 Pro 5G સ્માર્ટફોનની ખરીદી પર બેંક અને એક્સચેન્જ ઑફર્સમાં સારી બચત કરી શકાય છે. જો તમે Flipkart Axis Bank કાર્ડ દ્વારા Redmi Note 12 Pro 5G ખરીદો છો, તો તમે 5 ટકા કેશબેક મેળવી શકો છો. જો તમે એક્સચેન્જ ઓફરમાં Redmi Note 12 Pro 5G ખરીદો છો, તો 25500 રૂપિયા સુધીની મહત્તમ બચત થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, Redmi Note 12 Pro 5G ની ખરીદી પર મહત્તમ એક્સચેન્જ ઓફ મેળવવા માટે, તમારા જૂના ફોનની સ્થિતિ પણ મહત્વપૂર્ણ રહેશે. જૂના ફોનના આધારે એક્સચેન્જ ઓફરની કિંમત ઓછી હોય શકે છે.
Redmi Note 12 Pro 5G ના ફીચર્સ
- પ્રોસેસર - મીડિયાટેક ડાયમેન્સિટી 1080
- રેમ અને સ્ટોરેજ - 12 જીબી રેમ અને 256 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
- ડિસ્પ્લે - 6.67 ઇંચ ફુલ HD+ AMOLED ડિસ્પ્લે
- કેમેરા - 50MP (OIS) + 8MP + 2MP બેક અને 16MP ફ્રન્ટ કેમેરા
- બેટરી - 5000 mAh લિથિયમ પોલિમર બેટરી
નોંધ : Redmi Note 12 Pro 5G સ્માર્ટફોન પર ઉલ્લેખિત ઓફર આ અહેવાલ લખતા સમયે જોવામાં આવી છે. જોકે, ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર સ્માર્ટફોન પર ઉપલબ્ધ ઓફર્સ બદલાતી રહે છે. આવી સ્થિતિમાં, ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ પોતાની જવાબદારી અને સમજણના આધારે ખરીદી કરે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
